પ્રથમ ભાગની લિન્ક કબુતર પાળવાનો શોખ હતો, હવે તેના ખાલી પાંજરા લટકી રહ્યા છે મહેલમાંથી દેખાતું શહેર સમગ્ર સિટી પેલેસ ઉપરથી કેવો દેખાય તેની તસવીર પેલેસમાં રાખવામાં આવી છે. બાંધકામની રંગોળી કાચનું જડતર વર્ષોથી અડિખમ ટકી રહેલું ચિત્રકામ ટાઈલ્સનો ઉપયોગ કરી બનાવેલી ડિઝાઈન મહારાણા સજ્જનસિંહે 1875માં અહીં લાયબ્રેરીની સ્થાપના કરી હતી, ત્યાં ઈટાલિયન બનાવટનો પંખો પણ રાખવામાં આવ્યો હતો. રાણીનો ડ્રેસિંગ રૃમ આરામ માટે બનાવેલા વિવિધ પ્રકારના ઓરડા, ઓરડી, ઓસરી ચો તરફ બાંધકામ અને વચ્ચે ખાલી જગ્યા.. હવેલીની અસલ રચના