રામ રામ…

અમારા પંથકમાં કોઈ બે વ્યક્તિ મળે તો હાથ લાંબો કરીને રામરામ કરે.. પછી તો જ્ઞાતિ-પંથ-ધર્મ પ્રમાણે અભિવાદન કરવાની અલગ  અલગ રીત છે.. પણ રામ રામ એ બે શબ્દોથી શરૃઆત કરવામાં કોઈનેય વાંધો હોતો નથી.

એટલે સૌ કોઈને સૌથી પહેલાં રામરામ…

અહીં રખપટ્ટી, પ્રવાસ, ખાણી-પીણી અને પુસ્તકો એટલા વિષયનો વાત કરવાનો ઈરાદો છેે. એ સિવાય કંઈ ગમશે તો એ પણ મુકીશુું.

મજા પડે તો મુલાકાત લેતા રહેજો, પ્રતિભાવ આપતા રહેજો.

waeaknzw

Gujarati Travel writer.

2 thoughts on “રામ રામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *