Month: February 2023

Railway/રેલવે

અમદાવાદ અને કરમાલી વચ્ચે ચલાવશે હોળી સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગ પૂરી કરવા અમદાવાદ અને કરમાલી વચ્ચે વિશેષ ભાડા પર હોળીના તહેવાર માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:- · ટ્રેન નંબર 09412/09411 અમદાવાદ – કરમાલી સ્પેશિયલ [2 ટ્રીપ] ન નંબર 09412 અમદાવાદ-કરમાલી સ્પેશિયલ મંગળવાર, 07 માર્ચ, 2023 ના રોજ અમદાવાદ […]

Read More
Railway/રેલવે Updates/અપડેટ્સ

Vande Bharat Express : ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેન સુપર હીટ, કોઈ સીટ નથી રહેતી ખાલી

વંદે ભારત એક્સપ્રેસની લોકપ્રિયતા સતત વધી રહી છે. ગાંધીનગરથી અમદાવાદ થઈને મુંબઈ વચ્ચે ચાલતી આ ટ્રેન ભારે પોપ્યુલર સાબિત થઈ છે. સરેરાશ ટ્રેનમાં 130 ટકા ટિકિટ બૂક થાય છે. ફેબ્રુઆરી 2019માં તેની શરૂઆત થઈ ત્યારથી, 10 વંદે ભારત ટ્રેનો હાલમાં 17 રાજ્યોના 108 જિલ્લાઓને જોડતી અત્યંત લોકપ્રિય સેવા તરીકે ચાલી રહી છે. મુંબઈ સેન્ટ્રલ – […]

Read More
Air Travel/આકાશી મુસાફરી Updates/અપડેટ્સ

અમદાવાદ એરપોર્ટેનો રેકોર્ડ : એક જ દિવસમાં સૌથી વધુ 37,696 મુસાફરોની અવર-જવર, 267 ફ્લાઈટ મૂવમેન્ટ નોંધાઈ

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોની અવરજવર બાબતે વધુ એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે.12મી ફેબ્રુઆરી 2023ના રોજSVPI એરપોર્ટ પરથી સૌથી વધુ મુસાફરોનીમુસાફરીનોરેકોર્ડ સર્જાયો છે. રવિવારે એરપોર્ટેપર267 ફ્લાઇટ્સ સાથે37696 મુસાફરોને સેવા પૂરી પાડીછે, જે અત્યાર સુધીની સૌથી મોટીસંખ્યા છે.SVPI એરપોર્ટ મેનેજમેન્ટ સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સાથેમુસાફરોને સીમલેસ સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં SVPI […]

Read More