સુંદરવનની સફર-4 : સુંદરવનમાં વાઘ સિવાય શું જોવાનું છે?
- waeaknzw
- January 7, 2023
સુંદરવન આખા ભારતનું સૌથી અનોખું જંગલ છે. તેની સફરનો ત્રીજો ભાગ વાંચવા અહીં ક્લિક કરો અમારા પ્રવાસ દરમિયાન ડોબાંકી સુધીમાં અમને થોડા પક્ષી સિવાય કંઈ જોવા ન મળ્યું. ડોબાંકી પછી આગળ અમે નદીના એક વિશાળ પટ સુધી ગયા જ્યાં અમને જાણવા મળ્યું કે એ વિસ્તાર સુંદરવનની માધ્યનો ભાગ છે. જેની એક તરફ ગ્રામીણ વિસ્તાર, બીજી […]
Read Moreસુંદરવનની સફર-3: અહીંથી આગળ જાવ તો અમારી જવાબદારી નહિ
- waeaknzw
- January 7, 2023
કલકતાથી સુંદરવન સુધી પહોંચવાના રસ્તામાં અમે જાતજાતના અનુભવો મેળવ્યા. એ વિગતો બીજા ભાગમાં હતી. હવે ચાલો જંગલ તરફ.. ડંકી ફેરી ઘાટથી સામેની તરફ સુંદરવન સુધીનો નદીનો પટ આશરે પોણો કિલોમીટરનો છે. નદીની સામેની તરફ સાંજે પાંચ વાગ્યા પછી પ્રવેશ નિષેધ છે. માટે અમારી બોટ એ કિનારે હંકારી અમે સૌએ સુંદરવનનું વન કેવું છે તેની આંશિક […]
Read Moreસુંદરવનની સફર-2 : મહાનગર કલકતાથી મહાજંગલ સુંદરવન તરફની સફર
- waeaknzw
- January 7, 2023
સુંદરવન સુધી પહોંચવા માટે અમે સૌથી પહેલા કલકતા પહોંચ્યા અને ત્યાં શાકાહારી ભોજન શોધવા સંઘર્ષ કર્યો. એ વિગતો પહેલા ભાગમાં જોઈ. હવે આગળની સફર… બીજા દિવસની સવારે સાડા નવ વાગ્યાની આસપાસ અમારી સુંદરવન જવાની સફર શરૂ થઈ. સુંદરવન જવા માટે ગોડખાલી ફેરી ઘાટથી બોટ પકડવી પડે છે. કલકત્તાથી ગોડખાલીનું અંતર 104 કિમીનું છે. કલકત્તાથી ત્યાં […]
Read Moreસુંદરવનની સફર 1 : માનવભક્ષી વાઘ જ્યાં રહે છે એ જંગલ કેવું હશે?
- waeaknzw
- January 7, 2023
2022ની દિવાળીમાં અમે સુંદરવનના જંગલોમાં પહોંચ્યા હતા. ભારતના પશ્ચિમ છેડે આવેલા જંગલોની સફરનો અમારો અનુભવ ભારતમાં પૂર્વ છેડે બાંગ્લાદેશને સાવ અડીને આવેલા સુંદરવન ટાઈગર રિઝર્વને કોઈ ઓળખની જરૂર નથી. કારણ કે દુનિયાભરમાં પ્રખ્યાત રોયલ બેંગાલ ટાઈગરનું આ કુદરતી ઘર છે. ઉપરાંત સુંદરવનનું જંગલ વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ્સનું વન છે. અહી ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના આ […]
Read Moreસાતપુડાની દેંવા નદીમાં લક્ઝરી બોટ સફર : જંગલનો આ અનુભવ લેવા જેવો છે
- waeaknzw
- January 7, 2023
સાતપુડાના જંગલો ઓછા જાણીતા છે. મધ્ય પ્રદેશનો આ વન વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે પરંતુ અહીં ઓછા પ્રવાસીઓ આવે છે. કેમ કે અહીં વાઘ જેવા મોટા જંગલી પ્રાણીઓ ઓછા છે. પરંતુ સામે પક્ષે જેમને પક્ષી નિરિક્ષણ કરવું હોય, જંગલનો અનુભવ લેવો હોય અને ખાસ તો શાંતિ જોઈતી હોય એવા પ્રવાસીઓ અહીં આવે છે. મધ્ય પ્રદેશમાં […]
Read More