Thailand Tourismમાં પ્રચંડ તેજી, 2022માં પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ 26 ગણી
- waeaknzw
- January 25, 2023
2022 દરમિયાન થાઈલેન્ડના પ્રવાસન ઉદ્યોગમાં પ્રચંડ તેજી જોવા મળી છે. આખા વર્ષમાં 1.115 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે આગલા વર્ષે 2021માં થાઈલેન્ડ આવનારા પ્રવાસીઓની સંખ્યા 4.28 લાખ હતી. એટલે કે કોરોના ઓછો થયો એ સાથે જ 2022માં પ્રવાસીઓ 27 ગણા વધ્યા હતા. કોરોના વખતે પણ પ્રવાસીઓ થાઈલેન્ડમાં આવી શકે એ માટે સરકારે ઘણી છૂટછાટ આપી […]
Read Moreપ્રવાસે ક્યાં જવુ? New York Timesએ રજૂ કર્યુ 2023માં જોવા જેવા 52 સ્થળોનું લિસ્ટ
- waeaknzw
- January 25, 2023
અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે 2023માં જોવા જેવા 52 સ્થળોનું લિસ્ટ જાહેર કર્યુ છે. આ લિસ્ટમાં ભારતમાંથી કેરળનો સમાવેશ થયો છે. કેરળ તો કદાચ ઘણાએ ફરી લીધું હોય. એમના માટે બીજા ક્યા સ્થળો છે એ જિજ્ઞાસા સ્વાભાવિક છે. અહીં ન્યૂયોર્ક ટાઈમ્સના તમામ 52 સ્થળોનું લિસ્ટ આપ્યું છે.
Read Moreજોવાં જેવાં 52 સ્થળો : ન્યૂયોર્ક ટાઈમ્સ કેરળના ક્યા 3 સ્થળોથી પ્રભાવિત થયું?
- waeaknzw
- January 25, 2023
ન્યૂયોર્ક ટાઈમ્સે 2023માં જોવા જેવા 52 સ્થળોનું લિસ્ટ તૈયાર કર્યુ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા દર વર્ષે આવુ લિસ્ટ જાહેર થાય છે. વર્ષના 52 સપ્તાહના હિસાબે 52 સ્થળો પસંદ કરવામાં આવે છે. 52 સ્થળોમાં ભારતમાંથી એકમાત્ર કેરળ રાજ્યને 13મા ક્રમે સ્થાન મળ્યું છે. કેરળે છેલ્લા એક-દોઢ દાયકામાં પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આયુર્વેદ હોય કે […]
Read Moreઉતરાખંડે ગુજરાતી પ્રવાસીઓ માટે વિકસાવ્યા નવા આકર્ષણો
- waeaknzw
- January 18, 2023
ઉત્તરાખંડ ટુરિઝમ ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓ અને રાજ્યની અગ્રણી ટ્રાવેલ ટ્રેડ કંપનીઓના પ્રતિનિધિઓએ આજે અમદાવાદના ટ્રાવેલ ટ્રેડ સમુદાય સાથે બેઠક યોજીને બંન્ને રાજ્યો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા સાથે મળીને કામ કરવાની તકો વિશે ચર્ચા કરી હતી. અમદાવાદમાં હ્યાત્ત ખાતે આયોજિત બેઠકમાં શહેરના ભાવિ રોકાણકારો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે ઉત્તરાખંડ સરકાર અને ટુરિઝમ બોર્ડના પ્રમુખ અધિકારીઓ સાથે […]
Read Moreસુંદરવનની સફર-4 : સુંદરવનમાં વાઘ સિવાય શું જોવાનું છે?
- waeaknzw
- January 7, 2023
સુંદરવન આખા ભારતનું સૌથી અનોખું જંગલ છે. તેની સફરનો ત્રીજો ભાગ વાંચવા અહીં ક્લિક કરો અમારા પ્રવાસ દરમિયાન ડોબાંકી સુધીમાં અમને થોડા પક્ષી સિવાય કંઈ જોવા ન મળ્યું. ડોબાંકી પછી આગળ અમે નદીના એક વિશાળ પટ સુધી ગયા જ્યાં અમને જાણવા મળ્યું કે એ વિસ્તાર સુંદરવનની માધ્યનો ભાગ છે. જેની એક તરફ ગ્રામીણ વિસ્તાર, બીજી […]
Read Moreસુંદરવનની સફર-3: અહીંથી આગળ જાવ તો અમારી જવાબદારી નહિ
- waeaknzw
- January 7, 2023
કલકતાથી સુંદરવન સુધી પહોંચવાના રસ્તામાં અમે જાતજાતના અનુભવો મેળવ્યા. એ વિગતો બીજા ભાગમાં હતી. હવે ચાલો જંગલ તરફ.. ડંકી ફેરી ઘાટથી સામેની તરફ સુંદરવન સુધીનો નદીનો પટ આશરે પોણો કિલોમીટરનો છે. નદીની સામેની તરફ સાંજે પાંચ વાગ્યા પછી પ્રવેશ નિષેધ છે. માટે અમારી બોટ એ કિનારે હંકારી અમે સૌએ સુંદરવનનું વન કેવું છે તેની આંશિક […]
Read Moreસુંદરવનની સફર-2 : મહાનગર કલકતાથી મહાજંગલ સુંદરવન તરફની સફર
- waeaknzw
- January 7, 2023
સુંદરવન સુધી પહોંચવા માટે અમે સૌથી પહેલા કલકતા પહોંચ્યા અને ત્યાં શાકાહારી ભોજન શોધવા સંઘર્ષ કર્યો. એ વિગતો પહેલા ભાગમાં જોઈ. હવે આગળની સફર… બીજા દિવસની સવારે સાડા નવ વાગ્યાની આસપાસ અમારી સુંદરવન જવાની સફર શરૂ થઈ. સુંદરવન જવા માટે ગોડખાલી ફેરી ઘાટથી બોટ પકડવી પડે છે. કલકત્તાથી ગોડખાલીનું અંતર 104 કિમીનું છે. કલકત્તાથી ત્યાં […]
Read Moreસુંદરવનની સફર 1 : માનવભક્ષી વાઘ જ્યાં રહે છે એ જંગલ કેવું હશે?
- waeaknzw
- January 7, 2023
2022ની દિવાળીમાં અમે સુંદરવનના જંગલોમાં પહોંચ્યા હતા. ભારતના પશ્ચિમ છેડે આવેલા જંગલોની સફરનો અમારો અનુભવ ભારતમાં પૂર્વ છેડે બાંગ્લાદેશને સાવ અડીને આવેલા સુંદરવન ટાઈગર રિઝર્વને કોઈ ઓળખની જરૂર નથી. કારણ કે દુનિયાભરમાં પ્રખ્યાત રોયલ બેંગાલ ટાઈગરનું આ કુદરતી ઘર છે. ઉપરાંત સુંદરવનનું જંગલ વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ્સનું વન છે. અહી ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના આ […]
Read Moreસાતપુડાની દેંવા નદીમાં લક્ઝરી બોટ સફર : જંગલનો આ અનુભવ લેવા જેવો છે
- waeaknzw
- January 7, 2023
સાતપુડાના જંગલો ઓછા જાણીતા છે. મધ્ય પ્રદેશનો આ વન વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે પરંતુ અહીં ઓછા પ્રવાસીઓ આવે છે. કેમ કે અહીં વાઘ જેવા મોટા જંગલી પ્રાણીઓ ઓછા છે. પરંતુ સામે પક્ષે જેમને પક્ષી નિરિક્ષણ કરવું હોય, જંગલનો અનુભવ લેવો હોય અને ખાસ તો શાંતિ જોઈતી હોય એવા પ્રવાસીઓ અહીં આવે છે. મધ્ય પ્રદેશમાં […]
Read Moreસિક્કીમના પ્રવાસ માટે ઓનલાઈન બૂકિંગ કરાવતા પહેલા જાણી લેજો આ ચેતવણી
- waeaknzw
- January 4, 2023
સિક્કમ જતાં પ્રવાસીઓ માટે સિક્કીમ સરકારે ખાસ ચેતવણી જાહેર કરી છે. ચેતવણીમાં કહેવાયુ છે કે ઓનલાઈન બૂકિંગ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. કેમ કે સિક્કીમની ટૂર માટે ઓનલાઈન બૂકિંગ કરાવ્યા પછી છેતરપીંડી થઈ હોય એવા કિસ્સા સતત વધી રહી છે. માટે સિક્કીમ પ્રવાસે જતા પ્રવાસીઓ ઓનલાઈન બૂકિંગ કરાવે ત્યારે ટ્રાવેલ એજન્સી ઓથેન્ટિક છે કે નહીં […]
Read MorePaytm પર એરલાઈન્સ ટિકિટ બૂક કરાવો અને મેળવો 14 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
- waeaknzw
- January 4, 2023
પેટીએમએ એરલાઈન્સ બૂકિંગ પર 14 ટકા ઈન્સ્ટન્ટ બૂકિંગની જાહેરાત કરી છે. પોતાની પ્રથમ ફલાઈટ ટિકિટ બુક કરાવનારા ગ્રાહકો માટે આજે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.આ ઓફર માત્ર નવા યુઝર્સને લાગુ પડશે અને તેનો ઉપયોગ માત્ર ડોમેસ્ટીક ફલાઈટ બુકીંગ માટે થઈ શકશે. યુઝર્સ ડોમેસ્ટીક રૂટની તેમની પ્રથમ ફલાઈટ બુકીંગમાં 14 ટકા સુધી અને મહત્તમ રૂ.1,000 ડિસ્કાઉન્ટ […]
Read More