
Railway/રેલવે
Updates/અપડેટ્સ
બુલેટ ટ્રેન જ્યાંથી શરૃ થશે એ સ્ટેશનને અપાયો છે મહાત્મા ગાંધીની દાંડી કૂચનો લૂક
- waeaknzw
- December 23, 2022
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની શરૃઆત અમદાવાદના સાબરમતી સ્ટેશનેથી થવાની છે. આ સાબરમતી રેલવે સ્ટેશન પર હવે બુલેટ ટ્રેનનું ભવ્ય મથક બની રહ્યું છે. સાબરમતી રેલવે સ્ટેશન ગાંધીજી સાથે સંકળાયેલુ છે. માટે આ સ્ટેશનને ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચનો લૂક આપવામાં આવ્યો છે. કેમ કે દાંડી કૂચની શરૃઆત સાબરમતી આશ્રમથી થઈ હતી. આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ રૂપે, ભારતીય રેલવે […]
Read More