Day: December 13, 2022

Railway/રેલવે Updates/અપડેટ્સ

બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ વચ્ચે ચાલતી ટ્રેન હવે દોડશે ભુજ સુધી, સમયમાં પણ થયો ફેરફાર

યાત્રીઓની સુવિધા અને સફરની માગને પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 12965/66 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસને 7 ફેબ્રુઆરી, 2023થી ભુજ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનના સમય અને પરિચાલનના દિવસમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક અખબારી યાદી અનુસાર નવા સમય ધરાવતી ટ્રેનનું વર્ણન આ મુજબ […]

Read More