Updates/અપડેટ્સ
ભારતને મળ્યાં વધુ 2 Blue Flag બિચ, જાણી લ્યો ક્યાં આવેલા છે આ ખુબસૂરત સમુદ્રકાંઠા
- waeaknzw
- November 29, 2022
લક્ષદ્વિપ ટાપુના બે બિચ Minicoy Thundi and Kadmatને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ બિચ તરીકે માન્યતા આપવામાં આવી છે. બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. આ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે જેમાં પર્યાવરણ, નહાવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. આ સર્ટિફિકેશન ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી […]
Read More