Day: October 1, 2022

Railway/રેલવે Updates/અપડેટ્સ

પશ્ચિમ રેલવે દોડાવશે ભુજ-બાંદ્રા અને બાંદ્રા-અમદાવાદ પુજા વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ પૂજા સ્પેશિયલ ટ્રેનની એક-એક ટ્રીપ (વિશેષ ભાડા પર) દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ- ટ્રેન નંબર 09416 ભુજ – બાંદ્રા ટર્મિનસ પૂજા વિશેષ ટ્રેન (એક ટ્રીપ) ટ્રેન નંબર 09416 ભુજ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 03 ઓક્ટોબર 2022 (સોમવાર) […]

Read More
Railway/રેલવે Updates/અપડેટ્સ

રેલવે મુસાફરી સરળ કરવાનો પ્રયાસ : 18 ટ્રેનોમાં ઉમેરાશે વધારાના કોચ, વેઇટિંગ લિસ્ટમાં થશે રાહત

પશ્ચિમ રેલવેએ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝન પરથી દોડતી/પસાર થતી 18 ટ્રેનોમાં કામચલાઉ ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે, જેની વિગતો નીચે મુજબ છે. 1. ટ્રેન નંબર 14804 સાબરમતી – જેસલમેર એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી 30.11.2022 સુધી સ્લીપર ક્લાસના બે વધારાના કોચ ઉમેરવામાં આવશે.2. ટ્રેન નંબર 14803 જેસલમેર – સાબરમતી એક્સપ્રેસમાં તા.02.10.2022 થી 01.12.2022 […]

Read More