
Railway/રેલવે
Updates/અપડેટ્સ
વેસ્ટર્ન રેલવેએ મુસાફરોની સુવિધા વધારી : ડિસેમ્બરના અંત સુધી દોડશે સ્પેશિયલ 2 ટ્રેન
- waeaknzw
- September 13, 2022
મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા પર બે જોડી સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપને સમાન સંરચના,સમય,સ્ટોપેજ અને રૂટ પર સ્પેશ્યિલ ભાડા સાથે વિસ્તરણ કરવામાં આવ્યું છે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ – જયપુર સાપ્તાહિક સ્પેશ્યિલ […]
Read More