Day: July 6, 2022

FOOD4EAT/અન્નજળપાણી Updates/અપડેટ્સ

Prakrutik Plastic Cafe   : અહીં ફૂડ ઓર્ડર બદલ પૈસા આપવાની જરૃર નથી, જૂનાગઢમાં શરૃ થયું અનોખું કાફે

રેસ્ટોરામાં ખાણી-પીણી માટે પૈસા ચૂકવવા પડે. પરંતુ જૂનાગઢમાં એવી રેસ્ટોરાં શરૃ થઈ છે, જ્યાં પૈસા આપ્યા વગર ઓર્ડર કરી શકાય છે. કેવી રીતે? પ્લાસ્ટીક એ જગતની મોટી સમસ્યા છે. સેંકડો વર્ષો સુધી પ્લાસ્ટીકન નષ્ટ થતું નથી માટે પર્યાવરણનું નુકસાન થતું રહે છે. આખુ જગત પ્લાસ્ટીકનો વપરાશ ઘટે એ દિશામાં કામગીરી કરે છે. હવે એવી જ […]

Read More