Day: June 25, 2022

Updates/અપડેટ્સ

ઓએસિસ ઓફ ધ સીઃ ટાઈટેનિક કરતાં પાંચ ગણુ મોટુ જહાજ! કઈ રીતે કરવી તેની સફર?

ટાઈટેનિક 1912માં સમુદ્રમાં ઉતર્યું ત્યારે સૌથી વિશાળ અને વૈભવશાળી જહાજ હતું. હવે તો ટાઈટેનિકને વામન ઠેરવે એવા અનેક વિરાટ જહાજો દરિયાઈ પ્રવાહો પર હિલોળા લે છે. ઓએસિસ ઓફ ધ સી જગતના સૌથી મોટા જહાજ પૈકીનું એક છે ઓએસિસ ઓફ ધ સી અત્યારે વિશ્વનું સૌથી મોટું જહાજ છે.. પરંતુ માત્ર મોટું છે, એમ કહેવાથી તેની ઓળખ […]

Read More
Railway/રેલવે

Photo : અમેરિકનોને રેલવે પ્રવાસનો અનુભવ નથી, માટે કરે છે આ ખાસ ટ્રેનમાં સફર

ભારતમાં રેલવે વગર લાંબી સફર અશક્ય છે. એ રીતે અમેરિકામાં પ્રજા વિમાની મુસાફરી કરવા ટેવાયેલી છે. જે મુસાફરો વિમાની મુસાફરી નથી કરતાં એ કલાકો સુધી ગાડી ચલાવીને રોડ ટ્રીપ કરે છે. પરંતુ રેલવેનું ચલણ બહું ઓછું છે. માટે ત્યાંની ઘણી-ખરી પ્રજાએ ક્યારેય રેલવે સફર કરી જ નથી હોતી. રેલવે તેમના માટે પ્રવાસનું નહીં પરંતુ મનોરંજનનું […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કાન્હા : ધ જંગલ બુકના અસલ વનની સફરે જવું હોય તો આ રહી માહિતી

મધ્યપ્રદેશનું કાન્હા નેશનલ પાર્ક તેના વાઘ અને વનસમૃદ્ધિ માટે જાણીતું છે. રૃડયાર્ડ કિપલિંગે પોતાની જગ વિખ્યાત વાર્તા ધ જંગલ બુક માટે પણ આ વનમાંથી પ્રેરણા લીધી હતી. છેક આખુ મધ્ય પ્રદેશ વિંધીને છેડે પહોંચીએ ત્યારે શરૃ થાય કાન્હા નેશનલ પાર્ક. અહીંથી મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલ કરતાં તો છત્તિશગઢનું પાટનગર રાયપુર વધારે નજીક છે. એ છેડે […]

Read More
chenab-bridge
Updates/અપડેટ્સ

ભારતીય રેલવેનો વિશ્વ વિક્રમ : એફિલ ટાવર કરતાં પણ 100 ફૂટ ઊંચો પુલ તૈયાર થવાની તૈયારીમાં

રેલવે ભારતની જીવાદોરી છે, પરંતુ આ જીવાદોરી હજુ દેશના ઘણા ભાગો સુધી પહોંચી શકી નથી. એવા ભાગોમાં કાશ્મીરનો સમાવેશ થાય છે. એક તો કાશ્મીર પહાડી રાજ્ય છે અને વળી સરકારોએ ત્યાં રેલવે લાઈનના વિસ્તારમાં ખાસ રસ લીધો નથી. પણ  હવે ત્યાં રેલવે લાઈન માટે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જમ્મુ-બારામુલ્લા વચ્ચે 345 કિલોમીટર લાંબી […]

Read More