Day: June 16, 2022

ATULYA VARSO
Updates/અપડેટ્સ

અતુલ્ય વારસો : આ એવોર્ડ તમારી રાહ જુએ છે, શરત એટલી જ કે…

ગુજરાતની ધરતીનો ઈતિહાસ હજારો વર્ષ પુરાણો છે. એ ઈતિહાસને ઉજાગર કરીને લોકજાગૃતિનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ‘હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર’ કરે છે. એ માટે સંસ્થા દર મહિને ‘અતુલ્ય વારસો’ સામયિક પ્રગટ કરે છે. ઇતિહાસ-પુરાતત્વ-સંસ્કૃતિના ચાહકો એ સામયિકને રસપૂર્વક વાંચે છે.હવે એક ડગલું આગળ વધીને આ સંસ્થા દ્વારા ‘અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ–૨૦૨૨’ની જાહેરાત કરવામાં આવી છે.એવોર્ડની […]

Read More
son-doong-cave
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Hang Son Doong : જગતની સૌથી મોટી ગુફાની સાહસભરી સફર

જૂલે વર્નની બહુ જાણીતી સાહસ-વિજ્ઞાન કથા છે, જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ. એ વાર્તામાં ધરતીના પેટાળમાં જતા સાહસિકોની રસપ્રદ કથા છે. ધરતીના કેન્દ્રમાં જવું વૈજ્ઞાનિક રીતે તો શક્ય નથી. પરંતુ પેટાળની સફર કરાવતી ગુફાઓમાં અચૂક જઈ શકાય છે. ભારતમાં આવી કેટલીક ગુફાઓ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં છે. જોકે જગતની સૌથી મોટી આવી કુદરતી ગુફા વિએટનામમાં […]

Read More