Updates/અપડેટ્સ
ગુજરાત સરકાર આપે છે દસ દિવસ વિનામૂલ્યે ભ્રમણ કરવાની તક, આ છે જોડાવવા માટેની શરતો
- waeaknzw
- November 25, 2021
ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ સાહસિક બને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાગરકાંઠા પરિભ્રમણનું આયોજન કરાયું છે. કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના ખર્ચે નારગોલથી દાંડી ૧૦ (દસ) દિવસનો સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ આગામી ડિસેમ્બર-૨૦૨૧ માં યોજવામાં આવનાર છે. જેમાં […]
Read More
Updates/અપડેટ્સ
અંબાની જય, જગદંબાની જય હો : અંબાજીમાં કરી શકાશે એક સાથે ૫૧ શક્તિપીઠની પરિક્રમા
- waeaknzw
- November 25, 2021
માતાજીના ભક્તોમાં ૫૧ શક્તિપીઠનું અનેરું મહત્વ છે. ૫૧ શક્તિપીઠ દેશના વિવિધ ખૂણે ફેલાયેલી છે. એ બધાની યાત્રા અશક્ય તો નથી, પરંતુ મુશ્કેલ જરૃર છે. તેની સામે એક સાથે ૫૧ શક્તિપીઠની પ્રદક્ષિણાનો વિકલ્પ ખુલી રહ્યો છે. ગુજરાતના અંબાજી મંદિરમાં માર્ચ ૨૦૨૨થી આ સુવિધા શરૃ કરાશે. દરેક દેવી-દેવતાની પ્રદક્ષિણા કરવાનું આગવુ મહત્વ છે. અહીં પ્રદક્ષિણા કરીને એક […]
Read More