Day: November 10, 2021

assam
FOOD4EAT/અન્નજળપાણી Updates/અપડેટ્સ

શું આસામમાં ગુજરાતી-શાકાહારી ભોજન મળશે? પ્રવાસીઓને મુંઝવતા સવાલનો જવાબ

ગુજરાત ભારતના પશ્ચિમ છેડે છે એમ દેશના પૂર્વ છેડે આસામ આવેલું છે. આસામ ત્યાંના પ્રવાસન સ્થળો માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ત્યાં જાય છે. એટલે હવે ગુજરાતી પ્રવાસીઓને જોઈએ એવી તમામ સગવડતાઓ આસામમાં વિકસી ચૂકી છે. અહીં શાકાહારી ભોજન તો મળે જ છે, પરંતુ સાથે સાથે જૈન ફૂડ, ડૂંગળી વગરનું ફૂડ પણ […]

Read More
shankaracharya
RAKHADPATTI/પ્રવાસકથા Updates/અપડેટ્સ

Vedio / કેદારનાથમાં હવે પ્રવાસીઓ જોઈ શકશે શંકરાચાર્યની સમાધિ, 12 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ

કેદારનાથ ભારતના ચાર મહત્વના ધામમાં સ્થાન ધરાવે છે. દરેક હિન્દુનું સપનું હોય કે એક વખત કેદારનાથની યાત્રા કરે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથનો સમાવેશ થાય છે. એ યાત્રા સરળ થાય એટલા માટે સરકાર ત્યાં સુધી રેલવે-રોડ વિકસાવી રહી છે. કેમ કે કેદારનાથ હિમાલયમાં 12 હજાર ફૂટ ઊંચાઈ પર આવેલું છે. ત્યાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Read More