
RAKHADPATTI/પ્રવાસકથા
Girnar Nature Safari : જૂનાગઢમાં પણ સિંહ જોઈ શકાશે, જાણો ટિકિટ અને બૂકિંગની વિગતો
- waeaknzw
- January 28, 2021
ગિરનારના જંગલમાં દાયકાઓથી સિંહો રહે છે. હવે એ સિંહો જોઈ શકાય એ માટે સફારી પાર્કની શરૃઆત કરાઈ છે. સાસણ, દેવળિયા, આંબરડી પછી સિંહ દર્શનનું આ ગુજરાતમાં ચોથું સ્થાન છે
Read More