Day: October 9, 2020

RAKHADPATTI/પ્રવાસકથા

Mumbaiની ફરવાલાયક 15 જગ્યા!

મુંબઈ આવતા ઘણા બધા પ્રવાસીઓ માટે હંમેશા ક્યાં ફરવા જવું અને શું જોવું તે સવાલ પેદા થતો હોય છે. મુંબઈના જોવા જાણવા અને સમજવા માટેની અમુક જગ્યાઓ વિશેની જાણકારી અહીં આપવામાં આવી છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Around the world : પ્લેનમાં બેઠા વગર બ્રિટિશ સાહસિક ગ્રેહામે કરી ૨૦૧ દેશની સફર

માંડ માંડ કરીને હોડીનો મેળ કરી ગ્રેહામે કેપ તરફની યાત્રા આરંભી. રસ્તામાં હોડીમાં કાણુ પડી ગયું તો પણ સાંધા કરીને ચાર દિવસે કેપ વર્દેના કાંઠે પહોંચ્યા. ત્યારે તેમને હાશકારો થયો પણ એ હાશકારો લાંબો ચાલી શક્યો નહીં. કેપ વર્દે સરકારે ગ્રેહામની ધરપકડ કરી અને એક અઠવાડિયુ જેલમાં રાખ્યો, કેમ કે એ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યો હતો!

Read More