Day: July 15, 2020

RAKHADPATTI/પ્રવાસકથા

ચોરેશ્વર/Choreshwar : જ્યાં કૃષ્ણએ ચાર ફેરા ફર્યા હતા

સૌરાષ્ટ્રમાં મેંદરડા પાસે જંગલમાં ચોરેશ્વર/Choreshwar  નામની જગ્યા આવેલી છે. માન્યતા પ્રમાણે કનૈયાએ અહીં રાણી રૃકમણી સાથે લગ્ન કર્યા હતા… ચોરેશ્વર મહાદેવ મંદિર તાલુકામથક મેંદરડા પાસે આવેલું છે. ચોમાસામાં સૌંદર્ય ખીલી ઉઠે ત્યારે વિશેષ ભીડ રહે છે. મંદિર મધુવંતી નદીના કાંઠે આવેલું છે. મધ જેવા સ્વાદિષ્ટ પાણીને કારણે નામ પડ્યાની માન્યતા છે. મંદિર વિશે માહિતી-માર્ગદર્શન જૂનાગઢ-મેંદરડા […]

Read More