
દાતાર : ગિરનારનું લોકપ્રિય શિખર
- waeaknzw
- June 30, 2020
જૂનાગઢના પાદરમાં ઉભેલો ગિરનાર અનેક શિખરોનો સંગમ છે. અંબાજી સૌથી વધુ પ્રસિદ્ધ શિખર-તીર્થધામ છે, તો જૂનાગઢવાસીઓમાં દાતાર લોકપ્રિય છે. તેની તસવીરી સફર.. જૂનાગઢના કોઈ પણ છેડેથી ગિરનારનું ઊંચુ શીખર અંબાજી દેખાય અને ડાબે-જમણે ટેકરીઓની હારમાળા જોવા મળે. રાત પડ્યે અંબાજી જતાં પગથિયાની લાઈટો જળહળે એટલે ગિરનાર પર કોઈ પ્રકાશની વાંકી-ચૂંકી રેખા વહેતી હોય એવુ લાગે. […]
Read More
જૂલે વર્નનું સર્જન : સાહસ ટોળી નિર્જન ટાપુમાં
- waeaknzw
- June 29, 2020
ટાપુ પર એકલાં કે પછી ટૂકડીમાં ફસાઈ જવાની કથાઓ સદાકાળ વંચાતી રહે છે. રોબિન્સન ક્રૂઝોમાં એક વ્યક્તિ ટાપુ પર ફસાયો હતો, અહીં 15 વર્ષ સુધીની વય ધરાવતા 15 બાળ-ક્રૂઝો ફસાયા છે.
Read More
કરમદાનું અથાણું
- waeaknzw
- June 27, 2020
ચોમાસામાં જોવા મળતાં કરમદામાંથી ચટણી-સંભારો તો બને જ છે. પ્રયોગો કરીએ તો વૈવિધ્યપૂર્ણ અથાણું.. વગેરે બની શકે.
Read More
હિમાલયની પદયાત્રા : હિમાલયમાંથી લખાયેલા પત્રો
- waeaknzw
- June 26, 2020
કિશનસિંહ ચાવડાએ હિમાલયમાં રહેતાં-ફરતાં ઉમાશંકર જોશીને લખેલા 15 પત્રોનો સંગમ આ પુસ્તકમાં છે. સામે ઉમાશંકર જોશીએ લખેલો ઉત્તર પણ પ્રસ્તાવનારૃપે છે.
Read More
કોસ મિનાર : પ્રવાસ સરળ કરતા ઐતિહાસિક મિનારા
- waeaknzw
- June 25, 2020
રાહદારી-પ્રવાસીઓ ભુલા ન પડે એટલા માટે શેર શાહ સુરીએ રસ્તાના કાંઠે દિશા-દર્શક મિનારા ઉભા કરાવ્યા હતા. ચાર-પાંચ સદી પછી પણ એ પૈકીના કેટલાક મિનારા અણનમ ઉભા છે… મધરાતના સમયે ઘોડેસવાર દિલ્હીથી આગ્રાની વાટ કાપી રહ્યો છે. નભમાં તારા ટમટમી રહ્યાં છે. ચો-તરફ વગડો છે અને તેમાંથી ઘૂવડ જેવા નિશાચરોના અવાજ સંભળાઈ રહ્યાં છે. રસ્તાના કાંઠે […]
Read More
સુવર્ણનગરી જેસલમેરનો પ્રવાસ
- waeaknzw
- June 23, 2020
રણના હૃદયમાં વસેલું જેસલમેર બે-ત્રણ દિવસના પ્રવાસ માટેનું સૌથી ઉત્તમ સ્થળ છે. ૧૧૫૬માં આ શહેરનું નિર્માણ રાવલ જેસલ ભાટીએ પોતાની રાજધાની રૂપે કર્યું હતું તેથી જ આનું નામ જેસલમેર રાખવામાં આવ્યું હતું.
Read More
ટ્રેઝર આઈલેન્ડ : ખજાનાની શોધમાં લઈ જતી સફર
- waeaknzw
- June 22, 2020
રોબર્ટ લુઈ સ્ટીવન્સને 1882માં લખેલી કથા ‘ટ્રેઝર આઈલેન્ડ’નો મૂળશંકર મો.ભટ્ટે ‘ખજાનાની શોધ’માં નામે ગુજરાતી અનુવાદ આપ્યો છે.
Read More
પૂર્વરંગ-હિમરંગ : હિમાલય અને પૂર્વોત્તર ભારતની સફર
- waeaknzw
- June 17, 2020
મૂળ મરાઠીમાં લખાયેલા પુસ્તક પૂર્વરંગ-હિમરંગને મહારાષ્ટ્ર સરકારનો પુરસ્કાર મળ્યો છે. લેખિકા ડો.પ્રતિભાએ હિમાલયના જાણીતા અને અજાણ્યા તથા પૂર્વોત્તરના તમામ રાજ્યોની સફર આ દળદાર પુસ્તકમાં સમાવી લીધી છે.
Read More
ગોડફાધર : અન્ડરવર્લ્ડનું મહાભારત અને રામાયણ
- waeaknzw
- June 10, 2020
1969માં ‘ધ ગોડફાધર’ નવલકથા પ્રગટ થઈ તેના બે વર્ષમાં 90 લાખથી વધારે નકલો વેચાઈ હતી. હવે એ કથા ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
Read More
પ્રવાસ : અમે જોયેલું દીવ-DIU
- waeaknzw
- June 8, 2020
દીવમાં જોવા જેવા ઘણા સ્થળો છે અને બે-ત્રણ દિવસ તો સહેજેય પસાર થઈ જાય એટલું વૈવિધ્ય પણ છે. હવે દીવ જવાનું થાય તો કદાચ આ સ્થળો જોવામાં રસ પડશે..
Read More
સમુદ્ર કાંઠાના પ્રવાસનની શરૃઆત કોણે કરી?
- waeaknzw
- June 8, 2020
દરિયાકાંઠાનો રજા માટે ઉપયોગ કરીને બીચ હોલિડે કહી શકાય એવી મજાની શરૃઆત ૧૮મી સદીના મધ્યભાગમાં ઈંગ્લેન્ડમાં થઈ હતી.
Read More
સોલોમનનો ખજાનો : રણની પેલે પાર આવેલા હિરા-મોતીની સફર
- waeaknzw
- June 5, 2020
આફ્રિકા ખંડ વિશે જ્યારે પશ્ચિમના દેશો ખાસ જાણતા ન હતા, ત્યારે અંગ્રેજ અધિકારી રાઈડર હેગાર્ડે એક પછી એક કથા લખી એ ખંડની માન્યતા, પ્રજા, રીત-રિવાજ, દંકતથાઓ.. વગેરેને વિશ્વ સાહિત્યમાં સ્થાન અપાવ્યું. એ સિરિઝની જ આ કથા છે…
Read More
કોચરબ : ગાંધીજીએ ભારતમાં સ્થાપેલા પ્રથમ આશ્રમની સફર
- waeaknzw
- June 4, 2020
અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલો સાબરમતી આશ્રમ જાણીતો છે. આશ્રમ રોડના એક છેડે સાબરમતી આશ્રમ છે તો બીજા છેડે કોચરબ આશ્રમ છે. એ જોવા જેવા સ્થળની મુલાકાતે જોકે ઓછા પ્રવાસીઓ આવે છે. 1915માં મોહનદાસ ગાંધી આફ્રિકાથી ભારત આવ્યા. એ વખતે તેમની પાસે ભારતમાં આશ્રમ સ્થાપવા માટે રાજકોટ, હરિદ્વાર, કલકતા એમ વિવિધ સ્થળેથી તેમના ચાહકો આગ્રહ કરી રહ્યા […]
Read More
શ્રેષ્ઠ શિકારકથાઓ : જરા આ દીપડાને શાળામાં મોકલો તો બાળકો તેને જુએ!
- waeaknzw
- June 3, 2020
બ્લોગમાં આપણે સાચી શિકારકથાઓની વાત લખી છે. આ એવું જ પુસ્તક છે, પણ નામ શ્રેષ્ઠ શિકારકથાઓ છે. અહીં લેખક પોતે શિકારી નથી, એટલે તેમણે કરેલા નહીં પણ જોયેલા-માણેલા શિકાર વર્ણવ્યા છે. શ્રેષ્ઠ શિકારકથાઓપ્રકાશક – પ્રકાશ સાહિત્ય ભંડાર, અમદાવાદકિંમત – રૃ.3.50 (1970ની આવૃત્તિની)પાનાં – 370 (બન્ને ભાગના) 1970ના અરસામાં એક સાથે બે એક સરખા નામ ધરાવતા […]
Read More
મારોપેંગ : જ્યાંથી પ્રથમ મનુષ્ય પ્રગટ થયો…
- waeaknzw
- June 1, 2020
દક્ષિણ આફ્રિકામાં આવેલું મારોપેંગ ‘ક્રેડલ ઓફ હ્યુમનકાઈન્ડ’ એટલે કે ‘માનવોત્પતિનું પારણું’ ગણાય છે. કેમ કે ત્યાંથી સૌથી પ્રાચીન, ૪૧ લાખ વર્ષ પહેલાના માનવિય અવશેષો મળી આવ્યા છે. અમાસના દિવસે પીપળે પાણી રેડીને પૂર્વજોને યાદ કરતાં હોઈએ એવુ આ સ્થળ છે. ફરક એટલો કે પૂર્વજો આખી દુનિયાના છે.. દૂર સુધી નાની-નાની ટેકરીઓ ફેલાયેલી છે. અતી વિશાળ […]
Read More