Day: May 23, 2020

Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

બજરંગ રજવાડું : મેંદરડા પાસે રિસોર્ટ + રેસ્ટોરાં…

મેંદરડા પાસે મોટી ખોડિયારમાં આવેલું બજરંગ ગીર રજવાડું રિસોર્ટ ગ્રામડામાં વિકસી રહેલી પ્રવાસન સુવિધાનો ઉત્તમ નમૂનો છે. શહેરમાંથી થાકીને લોકો ક્યાં જાય…? પ્રકૃત્તિની નજીક અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં. એવી સ્થિતિ માત્ર આપણે ત્યાં છે એવુ નથી. આખા જગતમાં ગ્રામ્ય-રૃરલ-એગ્રો ટુરિઝમનો ટ્રેન્ડ વિકસી રહ્યો છે. લોકો ગામડામાં આવે ખેતી જૂએ, ખેતર વચ્ચે રહે, આવડે એ કામ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

રામનાથ : બિલખા પાસે ગિરનારમાં આવેલું પ્રકૃતિ-ધામ

જૂનાગઢમાંથી ગિરનારનો અગ્ર ભાગ દેખાય છે. પાછળનો ભાગ જોવા માટે એક જાણીતું સ્થળ રામનાથ છે. સોરઠને શોભાવતા મહા-પર્વત ગિરનારમાં તો તેંત્રીસ કરોડ દેવતાનો વાસ મનાય છે. એટલા બધા દેવતાની તો મુલાકાત ન લઈ શકાય, પરંતુ ત્યાં કેટલાક નમૂનેદાર સ્થળો છે. એમાંનું એક સ્થળ જૂનાગઢથી જરા દૂર બિલખા પાસે આવેલું રામનાથ છે. નામ પ્રમાણે શિવજીનું મંદિર […]

Read More