RAKHADPATTI/પ્રવાસકથા
ફરવાં જેવી વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ
ઓડિશામાં આવેલુ ભીતરકનિકા જંગલ ત્યાં જોવા મળતાં ખારા પાણીના કદાવર મગર માટે જાણીતું છે. કદાવર એટલે ૨૦-૨૨ ફીટ સુધી લંબાતા જુરાસિક યુગના મગર. જગતમાં ખારા પાણીના મગરની સૌથી મોટી વસતી ભીતરકનિકામાં છે. સૌથી મોટાં મગર પણ અહીં જ જોવા મળે છે.
Read More
RAKHADPATTI/પ્રવાસકથા
વર્લ્ડ હેરિટેજ સાઈટનું પ્રવાસન
કુદરતી ધરોહરમાં અગાઉ ભારતમાંથી નંદાદેવી નેશલન પાર્ક, કાઝિરંગા નેશનલ પાર્ક, સુદંરવનના જંગલો, પશ્ચિમઘાટના જંગલો, રાજસ્થાનનું કેઓલાદેવ પક્ષી અભયારણ્ય વગેરે સ્થાન પામી જ ચુક્યા છે.
Read More