Day: October 26, 2019

Accommodation / ઉતારા-ઓરડા FOOD4EAT/અન્નજળપાણી PERSONAL RAKHADPATTI/પ્રવાસકથા

ગોટ વિલેજ : ઉતરાખંડના પહાડી શાક અને ગુજરાતની ભાખરીનો સંગમ

અમારી સાથે નાની ચાર વર્ષની અમારી ધ્યાની પણ હતી. તેને અહીંની ખાદ્ય સામગ્રી સ્વાભાવિક રીતે ભાવતી ન હતી, એટલે એ કચકચ કરતી હતી. એ જોઈને રૃચીદેવીએ કહ્યું કે તમે રસોડામાં જઈને જે બનાવવું હોય એ બનાવી શકો છો. હું રસોડામાં ગઈ, ત્યાં બે સ્થાનિક યુવતીઓ કામ કરતી હતી. તેની સાથે તુરંત મૈત્રી થઈ ગઈ. પહાડી ધાન્યની રોટલી, શાક વગેરે બનતાં હતાં. એમણે પૂછ્યું કે તમારે ત્યાં શું બને? મેં પણ વિવિધ ચીજો ગણાવી. એમણે કહ્યું કે તમે અત્યારે કંઈ બનાવી શકો?

Read More