Day: February 22, 2019

RAKHADPATTI/પ્રવાસકથા

18 કરોડ વર્ષ પહેલાંના જગતમાં લઈ જતું કચ્છનું અવશેષારણ્ય!

કચ્છની ધરતી અનેક ભૌગોલિક ઉથલ-પાથલની સાક્ષી રહી છે. પરંતુ તેનો કોઈ બેસ્ટ નમૂનો હોય તો એ આ ફોસિલ પાર્ક અને રણનું મિશ્રણ ધરાવતો નિર્જન વિસ્તાર છે. ધોળાવીરાથી પાર્ક સુધી જતાં રસ્તામાં એકાદ વ્યક્તિ માંડ મળે, જે પશુપાલક જ હોય. અહીં કોઈ દુકાન કે બીજી સુવિધાનો સવાલ નથી. એમાં પ્રવાસીઓને રસ ન પડે તેની કોઈ નવાઈ નથી. પરંતુ જ્ઞાન-સફર પર નીકળ્યા હોય એમના માટે આ સ્થળ અચૂક જોવા જેવું છે.

Read More