PERSONAL
RAKHADPATTI/પ્રવાસકથા
‘દાંડી સ્મારક પ્રોજેક્ટ’ શા માટે ભારતનો સૌથી અઘરો પ્રોજેક્ટ ગણવો જોઈએ?
- waeaknzw
- January 29, 2019
આજે માનવા જેવી ન લાગે એવી સમસ્યા જ્યારે આ પ્રોજેક્ટ આઈઆઈટી મુંબઈને સોંપવામાં આવ્યો ત્યારે સામે આવી હતી. કારણ એટલું જ કે દાંડીયાત્રા 1930માં થઈ, ત્યારે તેના મર્યાદિત ફોટોગ્રાફ્સ પડ્યા હતા. વળી ફોટા હતા એમાં ગાંધીજી, પ્યારેલાલ વગેરે મુખ્ય નેતાઓને વધારે મહત્ત્વ મળ્યું હતુ. બીજી તરફ દાંડીના સૈનિકો કુલ 81 હતા. એ 81ના ચહેરા તો ઠીક, નામ પણ યાદ ન હોય. તો પછી તેમના પૂતળાં કઈ રીતે બનાવવા?
Read More