‘દાંડી સ્મારક પ્રોજેક્ટ’ શા માટે ભારતનો સૌથી અઘરો પ્રોજેક્ટ ગણવો જોઈએ?
- waeaknzw
- January 29, 2019
આજે માનવા જેવી ન લાગે એવી સમસ્યા જ્યારે આ પ્રોજેક્ટ આઈઆઈટી મુંબઈને સોંપવામાં આવ્યો ત્યારે સામે આવી હતી. કારણ એટલું જ કે દાંડીયાત્રા 1930માં થઈ, ત્યારે તેના મર્યાદિત ફોટોગ્રાફ્સ પડ્યા હતા. વળી ફોટા હતા એમાં ગાંધીજી, પ્યારેલાલ વગેરે મુખ્ય નેતાઓને વધારે મહત્ત્વ મળ્યું હતુ. બીજી તરફ દાંડીના સૈનિકો કુલ 81 હતા. એ 81ના ચહેરા તો ઠીક, નામ પણ યાદ ન હોય. તો પછી તેમના પૂતળાં કઈ રીતે બનાવવા?
Read Moreનેતાજી ભવન : સુભાષબાબુના ભારતમાં છેલ્લાં પગલાં!
- waeaknzw
- January 23, 2019
દેશમાં નેતાઓનો પાર નથી, પરંતુ નેતાજી કહી શકાય એવો એક જ વીર હતો, સુભાષચંદ્ર બોઝ. કલકતાના એલજિન રોડ ઉપર આવેલું ‘નેતાજી રિસર્ચ બ્યુરો’ નામનું મકાન નેતાજી ભવન તરીકે વધુ જાણીતું છે અને સુભાષબાબુના પિતા જાનકીનાથ બોઝે 1909માં બંધાવ્યુ હતુ.
Read Moreસુંવાળીની સફર : સમયાંતરની સર્જનકથા
- waeaknzw
- January 16, 2019
સુરત પાસે આવેલું સુંવાળી ભારતના ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કેમ કે 1608માં બ્રિટિશરોનું જહાજ ભારત આવ્યું ત્યારે સૌથી પહેલાં સુંવાળીના કાંઠે ઉભું રહ્યું હતુ. એ વાત વિગતવાર સમયાંતર (13 જાન્યુઆરી, 2019)માં કરી. આ રહી તેની લિન્ક.. અહીં એ સમયાંતરની સર્જનકથાની કેટલીક તસવીરો રજૂ કરી છે.
Read MoreMiami : America’s most glamorous paradise
- waeaknzw
- January 5, 2019
That’s Miami! A world famous tourist attraction. It’s a popular location for the filming and setting sofa number of Hollywood films, including Bond movies. The city of Miami is a hometown of celebrities like Shakira, Eva Mendes, Dwayne Johnson, Sofía Vergara.
Read More