
RAKHADPATTI/પ્રવાસકથા
જાપાન પ્રવાસ-11 : હજાર દરવાજા ધરાવતા મંદિરમાં સ્વાગત છે..
- waeaknzw
- November 12, 2018
ટ્રેનમાંથી ઉતરીને પેલેસ સુધી ચાલીને જતા હતા ત્યાં રસ્તા પર એક જગ્યાએ કોઈ વિશાળ લંબગોળ રીંગ જમીન પર ગોઠવેલી દેખાઈ. એ કદાવર બાંધકામ પર ચડીને શહેરના થોડા-ઘણા દીદાર લઈ શકાય એમ હતા. એ બાંધકામ ખાસ ઊંચુ ન હતું. પણ હતુ શું?
Read More