Day: October 13, 2018

RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ – 7: જેટલું જમીન પર છે, એટલું જમીન નીચે પણ છે

જેમ જેમ નાગોયા શહેર નજીક આવ્યું એમ થોડોક ટ્રાફિક જોવા મળ્યો. જાપાનના શહેરી વિસ્તારમાં અમારો ખરા અર્થમાં પ્રવેશ થઈ રહ્યો હતો. કેમ કે હજુ સુધી જાપાનનું કોઈ મેગા શહેર અમે જોયું ન હતું. પહેલા દિવસે જોયું એ નગાનો અને ટાયાકામાં નાનાકડાં શહેર હતા, જ્યારે શિકારાવા તો ગામ જ હતું. નાગોયાની વસતી સવા બે કરોડ જેટલી […]

Read More