
જાપાન પ્રવાસ- 10 : 17 વર્લ્ડ હેરિટેજ સાઈટનો સંગમ
- waeaknzw
- October 31, 2018
ભારતમાં દરેક મંદિર સાથે કથા જોડાયેલી હોય છે. જાપાનમાં એવુ જ છે. મંદિરમાં પ્રવેશતા પહેલા શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એટલે તમારે હાથ ધોવાના અને મોઢું સાફ કરવાનું. એ કરી મંદિરમા પહોંચ્યા. લાકડાનું વિશાળ મંદિર, બધે લગભગ એક સરખા લાગે. તો પણ જોવા ગમે. અંદર ભગવાન હોય કે ન હોય, લોકો મંદિરની રચના, તેના ગાર્ડન, મંદિર પરિસરમાં […]
Read More
જાપાન પ્રવાસ 9: ક્યોટો – જાપાનનું રજવાડી શહેર
- waeaknzw
- October 26, 2018
અત્યારે તો 1896થી ટોકિયો પાટનગર છે, પણ એ પહેલા સદીઓ સુધી ક્યોટો પાટનગર રહ્યું હતુ. ઈસવીસન ૭૯૪ (સવા બારસો વર્ષ પહેલાં)માં ક્યોટો શહેરની સ્થાપના થઈ હતી. એ વખતે જ શહેરનું નામ જોકે ક્યો મિયાકો હતું. પાછળથી એ શહેરનું નામ બદલીને ક્યોટો કરાયુ હતું. એટલે જાપાનનો ઈતિહાસ, સંસ્કૃતિ, પરંપરા વગેરે ક્યોટોમાં સચવાયેલા પડ્યા છે. નાગોયા કેસલ […]
Read More
જાપાન-8 : 10 અબજ મુસાફરોમાંથી મોત કેટલાંનાં થયા?
- waeaknzw
- October 24, 2018
આ મેગલેવ ટેકનોલોજી જટીલ છે, પરંતુ અહીંસરળ રીતે સમજી શકાય એમ છે. જોકે બધું ન સમજાય તો આપણે ક્યાં રેલવે એન્જીનિયર થઈ જવું છે..
Read More
જાપાન પ્રવાસ – 7: જેટલું જમીન પર છે, એટલું જમીન નીચે પણ છે
- waeaknzw
- October 13, 2018
જેમ જેમ નાગોયા શહેર નજીક આવ્યું એમ થોડોક ટ્રાફિક જોવા મળ્યો. જાપાનના શહેરી વિસ્તારમાં અમારો ખરા અર્થમાં પ્રવેશ થઈ રહ્યો હતો. કેમ કે હજુ સુધી જાપાનનું કોઈ મેગા શહેર અમે જોયું ન હતું. પહેલા દિવસે જોયું એ નગાનો અને ટાયાકામાં નાનાકડાં શહેર હતા, જ્યારે શિકારાવા તો ગામ જ હતું. નાગોયાની વસતી સવા બે કરોડ જેટલી […]
Read More
જાપાન પ્રવાસ – 6 : બૂટ-ચંપલ બહાર કાઢશો!
- waeaknzw
- October 9, 2018
બૂટ બહાર કાઢવા એ જાપાની મકાનોની પરંપરા છે. ઘણી હોટેલ, પરંપરાગત મકાનોની બહાર બૂટ-ચંપલ બહાર કાઢવા માટે સ્ટેન્ડ ગોઠવેલું હોય છ. જે ઘરમાં ટાટામી પ્રકારની ચટાઈ પાથરેલી હોય ત્યાં કોઈ સૂચના ના હોય તો પણ સમજી જવાનું કે પગરખાં બહાર કાઢો. એ પછી ઉઘાડા પગે ફરવું પડે એવુય નથી. ઘરમાં પહેરવાના ચપ્પલની જોડીઓ ત્યાં મુકેલી […]
Read More
જાપાન પ્રવાસ –5 : ખોરડાની ખાનદાની સાચવીને બેઠેલા ગામની સફરે..
- waeaknzw
- October 6, 2018
પરંતુ મહેલના ઝરૃખેથી આખા ગામ-નગરના દર્શન થાય એમ એ ટેકરી પરથી જ આખુ ગામ જોવાનું હતું. મોટા બાઉલમાં નાનકડાં રમકડાંના ઘર ગોઠવ્યાં હોય એવું એ લાગતું હતુ. પરંતુ એ ગામની વિશિષ્ટતા તેના ખોરડાની બાંધણી હતી. એ જોવા માટે અમે નીચે ઉતરવાની શરૃઆત કરી.
Read More
જાપાન પ્રવાસ -4 : ઝેન્કોજી મંદિરમાં નાઝિવાદ ક્યાંથી?
- waeaknzw
- October 5, 2018
જાપાન પ્રવાસ – ભાગ 4 પહેલા દિવસે ઝેન્કોજી સિવાય કશું ખાસ જોવાનું હતું. મંદિરની બહાર નીકળતી વખતે તેના તોરણ પર ધ્યાન પડ્યું. જાપાનમાં તોરણ ખરાં, પણ જરા અલગ પ્રકારના. સફેદ કપડાંમાં કાળું ચિત્ર દોરેલું હતું. એ ચિત્ર સામે ઘણા પશ્ચિમી ખાસ તો યુરોપિયન પ્રવાસીઓને વાંધો પડતો હતો. ચિત્ર સાથિયાનું હતું, પણ ઊંધો સાથિયો. એ જાણીતી […]
Read More
જાપાન પ્રવાસ -3 : મંદિર છે કે જાનોરના રાજમહેલનું ભોંયરું!
- waeaknzw
- October 3, 2018
જાપાન પ્રવાસ – ભાગ 3 ‘જૂઓ આ સીડીમાંથી અંદર ઉતરવાનું છે. થોડે આગળ ચાલ્યા પછી અંધકાર શરૃ થશે. મોબાઈલ કે બીજી કોઈ રીતે પ્રકાશ કરવાની છૂટ નથી. તમારો ડાબો હાથ દીવાલ સાથે અડાડતાં અડાડતાં ચાલવાનું. રસ્તામાં એક બારી આવશે એ બારી ખખડાવાની અને પછી ત્યાંથી આગળ વધી જવાનું…‘ જૂનાગઢમાં ઉપરકોટ નીચે કેટલાક ભોંયરા છે, આમ […]
Read More
જાપાન પ્રવાસ -2 : શિન્કાનસેન – વેલકમ ટુ બુલેટ..
- waeaknzw
- October 1, 2018
જાપાન પ્રવાસ – ભાગ 2 ઝડપને કારણે ટ્રેનનું નામ બુલેટ પડી ગયું, ભલે બુલેટ જેટલી તેની ઝડપ નથી હોતી. પરંતુ તેનું જાપાની નામ ‘શિન્કાનસેન’ છે. આ જાપાની શબ્દનો મતલબ ‘નવી મુખ્ય રેલવે લાઈન’ એવો થાય છે. જાપાનમાં શિન્કાનસેનનું નેટવર્ક પાવરફૂલ છે અને આખા દેશને એક સ્થળેથી બીજા સ્થળે પળવારમાં પહોંચાડવા સક્ષમ છે. જે કેટલાક ટાપુ […]
Read More