Kodaikanal : અમેરિકી કનેક્શન ધરાવતા હીલસ્ટેશનમાં ફરવાં જેવા ૧૪ સ્થળો

હનિમૂન ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર થયેલા કોડાઈકેનાલ/Kodaikanalમાં ભીડ બહુ ઓછી થાય છે. શાંતિ ચાહક પ્રવાસીઓને આ સાત હજાર ફીટ ઊંચુ સ્થળ મજા કરાવે એવું છે ભારતના ઘણા-ખરા હિલસ્ટેશન-ગિરિમથક બ્રિટિશરોએ વિકસાવ્યા. યુરોપના ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલા અંગ્રેજોને ભારતના મેદાની પ્રદેશોની ગરમી માફક આવતી ન હતી. માટે જ્યાં ટેકરી-ડુંગર મળ્યાં અને વાતાવરણ અનૂકુળ જણાયુ ત્યાં હિલસ્ટેશન સ્થાપી દીધા. … Continue reading Kodaikanal : અમેરિકી કનેક્શન ધરાવતા હીલસ્ટેશનમાં ફરવાં જેવા ૧૪ સ્થળો