અગાથા (ક્રિસ્ટી)ની કથા : સાંજે ૬.૩૦ વાગે હત્યા થવાની છે…
- waeaknzw
- May 12, 2021
હત્યા થાય પછી તપાસ થાય એની નવાઈ નથી. આ કથામાં તો અખબારમાં જાહેરખબર અપાઈ હતી કે હત્યા થવાની છે.. પછી થઈ પણ ખરાં. એની તપાસની કથા…
Read Moreજૂલે વર્નનું સર્જન : યુરોપથી અમેરિકા સુધીની તરતા મહાનગર પર સફર
- waeaknzw
- May 12, 2021
‘અ ફ્લોટિંગ સિટી’ નામે જૂલે વર્ને સ્ટીમર પ્રવાસની કથા લખી હતી. યુરોપથી વર્ન અમેરિકા ગયા તેનો પ્રવાસ અનુભવ અને થોડી કલ્પના ભેગી કરીને આ કથા તેમણે લખી છે.
Read Moreકચ્છડો મારા આભલામાં : ચારે બાજુથી દર્શન કરાવતા બે પુસ્તકો
- waeaknzw
- March 20, 2021
દાયકાઓ સુધી કચ્છમિત્રના તંત્રી રહેલા કિર્તી ખત્રી કચ્છને સૌથી વધુ જાણનારા વ્યક્તિઓ પૈકીના એક છે. એ જાણકારી એમણે બે પુસ્તકોનાં ૬૪૦ પાનામાં રજૂ કરી છે. કચ્છડો મારા આભલામાં (ભાગ ૧ અને ૨)લેખક – કિર્તી ખત્રીપ્રકાશક – વિવેકગ્રામ પ્રકાશન (૦૨૮૩૪-૨૨૩૨૪૩)કિંમત – ૩૨૦+૩૪૦પાનાં – ૩૨૦ અને ૩૪૪ કચ્છ જિલ્લા છેલ્લા બે દાયકામાં નવા કલેવર ધારણ કર્યા છે […]
Read Moreડેલહાઉસી-ખજીયાર: Switzerland ભુલાવી દે તેવો અનુભવ
- waeaknzw
- March 11, 2021
વિશાળ મેદાનમાં વિહરવાનો અને પહાડી ઘેટાંના ઝૂંડ જોવાનો આ વિસ્તારનો અનુભવ તેને સ્વિટ્ઝર્લૅન્ડ સમાન બનાવે છે. આ વિસ્તારમાં ખાવા પીવાનો અને શોપિંગ કરવાનો અનુભવ પણ કરી શકાય પણ આ સ્થળનું મુખ્ય આકર્ષણ પ્રકૃતિ છે.
Read Moreસંસ્કારી નગરી Vadodaraમાં ભૂખ લાગે તો ક્યાં જવું ?
- waeaknzw
- March 11, 2021
વડોદરામાં ફરવા નીકળ્યા હોય અને ભૂખ લાગે તો નાસ્તા પાણી માટે કયા જવું ? વડોદરામાં ખાવાલાયક ઘણી વસ્તુ સહલાઈથી મળી રહે છે પણ એક વાર ખાધા પછી યાદ રહી જાય તેવા ફૂડ ઓપ્શન મર્યાદિત છે.
Read Moreપેડલ પર પૃથ્વીની પ્રદિક્ષણા : પળે પળે રોમાંચ જગાડતી ધરતીની સફર
- waeaknzw
- February 16, 2021
Pedal Par Prithvi Parkamma, gujarati, book, Mahendra Desai, Author, adventure story, true story, parsi boy, Mumbai, around the world, Pravin Prakashan, rajkot, cycle, travellers,
Read MoreDandi Memorial : દાંડી યાત્રાના ભવ્ય સ્મારકમાં લટાર
- waeaknzw
- February 13, 2021
આઝાદીના ઈતિહાસમાં ગાંધીજીએ કરેલી દાંડી કૂચ બહુ જાણીતી છે. નવસારી પાસે આવેલા દાંડી ગામે હવે તેનું ભવ્ય જોવા-ફરવા-જાણવા જેવું સ્મારક બનાવ્યું છે.
Read Moreવડોદરા પાસેના હજાર વર્ષ જૂના વૃક્ષનો પ્રવાસ
- waeaknzw
- February 8, 2021
આફ્રિકામાં જોવા મળતા બાઓબાબ (ગોરખ આંબલી)ના વૃક્ષો આપણે ત્યાં ઓછા જોવા મળે છે, એક જોવા જેવું 950 વર્ષ જૂનું તરુવર વડોદરા પાસે છે.
Read Moreક્રાઇમ સીન: અગાથા ક્રિસ્ટીની સસ્પેન્સ કથાનો ગુજરાતી અનુવાદ
- waeaknzw
- February 5, 2021
જગવિખ્યાત રહસ્ય લેખિકા અગાથા ક્રિસ્ટીની કથા ‘ટેન લિટલ નિગર્સ’ અથવા ‘એન્ડ ધેન ધેર વેર નન’નો અનુવાદ ગુજરાતીમાં ‘ક્રાઈમ સીન’ નામે થયો છે.
Read MoreIgloo Cafe : બરફીલી દીવાલોમાં બનેલા ઈગ્લુ કાફેમાં કોફીની ચૂશ્કી
- waeaknzw
- February 2, 2021
કાશ્મીરનું ગુલમર્ગ પ્રવાસીઓમાં પ્રિય છે, ખાસ કરીને બરફની મજા માણવા ઈચ્છતા ટુરિસ્ટ ત્યાં શિયાળામાં ઉમટી પડે છે. ત્યાં દેશનું પ્રથમ ઈગ્લુ કાફે બન્યું છે.
Read MoreGirnar Nature Safari : જૂનાગઢમાં પણ સિંહ જોઈ શકાશે, જાણો ટિકિટ અને બૂકિંગની વિગતો
- waeaknzw
- January 28, 2021
ગિરનારના જંગલમાં દાયકાઓથી સિંહો રહે છે. હવે એ સિંહો જોઈ શકાય એ માટે સફારી પાર્કની શરૃઆત કરાઈ છે. સાસણ, દેવળિયા, આંબરડી પછી સિંહ દર્શનનું આ ગુજરાતમાં ચોથું સ્થાન છે
Read MoreHotel Polo Towers : ત્રિપુરાની પહેલી ફાઈવ સ્ટાર હોટેલ
- waeaknzw
- January 27, 2021
ત્રિપુરા રાજ્યની પહેલી ફાઈવ સ્ટાર હોટેલ ૨૦૨૧માં ખુલી
Read More