RAKHADPATTI/પ્રવાસકથા

lord shiva
RAKHADPATTI/પ્રવાસકથા

મહાદેવ હર : બે નંદી ધરાવતું શિવમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? રાજ્યના નોખા-અનોખાં શિવાલયો પરિચય એક જ ક્લિકમાં

શ્રાવણ મહિનો શિવ ભક્તિનો મહિનો છે. ખાસ કરીને શિવ મંદિરોમાં આ મહિના દરમિયાન અને એમાંય સોમવારે વિશેષ ભીડ ઉમટે છે. શિવ મંદિરો તો ઠેર ઠેર હોય પણ ગુજરાતમાં કેટલાક નોખાં-અનોખાં શિવમંદિરો છે, જેનો અહીં પરિચય રજૂ કર્યો છે. મનકામેશ્વર : શિવાજીએ સુરત પર ચઢાઈ કરતાં પહેલા પૂજા કરી હતીસ્થળ : વાલોડ (તાપી જિલ્લો) તાપી જીલ્લાના […]

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

Unexplored India : શું તમે ભારતમાં અજાણ્યા અને શાંત સ્થળોએ ફરવા જવાનો વિચાર કરો છો.. તો વાંચી લો આ લિસ્ટ

ગુજરાત બહાર ફરવા જવાની વાત આવે કે પછી ભારતના ફરવાલાયક સ્થળોની વાત આવે ત્યારે આપણા બધાના મનમાં અમુક ચોક્કસ સ્થળોના નામ આવે છે. આ સ્થળો એવા છે કે જે વર્ષોથી પ્રવાસન માટે પ્રચલિત છે. જો કે ભારતમાં આ સિવાયના પણ ઘણા સ્થળો એવા છે કે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. આ સ્થળોની સુંદરતા […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Diu જતાં પ્રવાસીઓ માટે ખુશખબર : ઈતિહાસની સફરે લઈ જતી ૩ હેરિટેજ વોક

દીવ પ્રવાસીઓ શા માટે જતાં હોય છે.. એ સૌ જાણે છે. કેટલાક પ્રવાસીઓને જોકે Diuના ઈતિહાસ, સંસ્કૃતિ, વારસામાં પણ રસ હોય છે. દીવ નાનું હોવા છતાં પ્રવાસન દૃષ્ટિએ ઘણુ સમૃદ્ધ છે. જોવા-માણવા-ફરવા જેવુ ઘણું છે. ઇતિહાસમાં પાછું ફરીને જોઈએ તો દીવની કથા છેક ૨૨૦૦ વર્ષ પહેલા શરૃ થાય છે. પરંતુ મોટા ભાગના પ્રવાસીઓ દીવનો એ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

World Heritage : જાણી લો ભારતમાં કેટલી છે વર્લ્ડ હેરિટેજ સાઈટ, તમામનું લિસ્ટ વાંચો એક જ ક્લિકમાં…

ભારતમાં આવી વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદી ઘણી લાંબી છે. અત્યાર સુધીમાં યુનેસ્કો દ્વારા ભારતના કુલ 40 સ્થળોને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યા છે, જેમાં બે શહેરનો પણ સમાવેશ થાય છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Sariska : રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષીના રહેણાંક જંગલની સફર કઈ રીતે કરવી?

રાજસ્થાનમાં આવેલું સારિસ્કા નેશનલ પાર્ક જયપુરથી થોડુ જ દૂર હોવાથી દેશભરના વાઘ-પ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહે છે. સતત ભીડ રહેતી હોવાથી ત્યાં જતા પહેલાં જાણવા જેવી વિગતો…

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dholavira : ગુજરાતની લેટેસ્ટ વર્લ્ડ હેરિટેજ સાઈટનો પ્રવાસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી માહિતી…

ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Ramappa : પથ્થરમાં તરી શકતી ઈંટો વડે બનેલું વર્લ્ડ હેરિટેજ મંદિર.. જાણો તેના વિશેની રસપ્રદ વિગતો

રામપ્પા ટેમ્પલની મુલાકાત લેતાં પહેલા જાણવા જેવી તમામ વિગતો

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

અમદાવાદના નવાં Science cityમાં જોવા જેવાં છે મુખ્ય ત્રણ આકર્ષણ : Aquatic gallery, Nature park અને Robotic gallery

નવીનીકરણ પામેલા અમદાવાદના સાયન્સ સિટીમાં 3 ગેલેરીઓ ઉમેરાઈ રહી છે, એક્વાટિક, નેચર અને રોબોટિક.. તેની તમામ વિગતો

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Facilities : ગીરાધોધ જતાં પ્રવાસીઓને હવે ખાણી-પીણીની સુવિધા મળશે, શોપનું ઉદઘાટન થયું

ડાંગના મુખ્ય આકર્ષણોમાં ગીરાધોધનો સમાવેશ થાય છે. વઘઈ નજીક આંબાપાડા ગામ પાસે આવેલો ગીરાધોધ ગુજરાતના નાયગ્રા ધોધ તરીકે ઓળખાય છે. કેમ કે તેનો દેખાવ અમેરિકા-કેનેડાના જગવિખ્યાત ધોધ નાયગ્રા જેવો છે. ત્યાં જતા પ્રવાસીઓને હવે ખાણી-પીણીની સુવિધા મળી રહેશે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Uttarakhandમાં બન્યો ભારતનો પ્રથમ Tulip Garden, Tourist માટે નવું આકર્ષણ

યુરોપના દેશ નેધરલેન્ડ (હોલેન્ડ)ના તુલીપ ગાર્ડન જગ વિખ્યાત છે. વિવધ રંગના ફૂલોથી ભરાયેલા મેદાનો જોવા દુનિયાભરના પ્રવાસી આવે છે. ઉત્તરાખંડે એવો તુલીપ ગાર્ડન સાત હજાર ફીટની ઊંચાઈએ ઉભો કરી દેખાડ્યો છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Namdapha National Park : ત્રણ પ્રકારના દીપડા ધરાવતું ભારતનું એકમાત્ર જંગલ આવેલું છે આ રાજ્યમાં

અરૃણાચલ પ્રદેશમાં આવેલું નામદાફા નેશનલ પાર્ક જગતનું એકમાત્ર જંગલ છે, જ્યાં ત્રણ પ્રકારના દીપડા અને ચોથા વાઘ એમ ચાર બિગ કેટનો વાસ છે. ઉત્તર-પૂર્વમાં અરૃણાચલ પ્રદેશ મોટું રાજ્ય છે, ચીન સરહદને અડકીને આવેલું હોવાથી વારંવાર ચર્ચાતું પણ રહે છે. પ્રવાસીઓમાં આ રાજ્ય અનોખું આકર્ષણ ધરાવે છે કેમ કે ત્યાં જંગલો, અતિ ગાઢ જંગલો, નદી, નાળા, […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ડેલહાઉસી-ખજીયાર: Switzerland ભુલાવી દે તેવો અનુભવ

વિશાળ મેદાનમાં વિહરવાનો અને પહાડી ઘેટાંના ઝૂંડ જોવાનો આ વિસ્તારનો અનુભવ તેને સ્વિટ્ઝર્લૅન્ડ સમાન બનાવે છે. આ વિસ્તારમાં ખાવા પીવાનો અને શોપિંગ કરવાનો અનુભવ પણ કરી શકાય પણ આ સ્થળનું મુખ્ય આકર્ષણ પ્રકૃતિ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Dandi Memorial : દાંડી યાત્રાના ભવ્ય સ્મારકમાં લટાર

આઝાદીના ઈતિહાસમાં ગાંધીજીએ કરેલી દાંડી કૂચ બહુ જાણીતી છે. નવસારી પાસે આવેલા દાંડી ગામે હવે તેનું ભવ્ય જોવા-ફરવા-જાણવા જેવું સ્મારક બનાવ્યું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

વડોદરા પાસેના હજાર વર્ષ જૂના વૃક્ષનો પ્રવાસ

આફ્રિકામાં જોવા મળતા બાઓબાબ (ગોરખ આંબલી)ના વૃક્ષો આપણે ત્યાં ઓછા જોવા મળે છે, એક જોવા જેવું 950 વર્ષ જૂનું તરુવર વડોદરા પાસે છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Igloo Cafe : બરફીલી દીવાલોમાં બનેલા ઈગ્લુ કાફેમાં કોફીની ચૂશ્કી

કાશ્મીરનું ગુલમર્ગ પ્રવાસીઓમાં પ્રિય છે, ખાસ કરીને બરફની મજા માણવા ઈચ્છતા ટુરિસ્ટ ત્યાં શિયાળામાં ઉમટી પડે છે. ત્યાં દેશનું પ્રથમ ઈગ્લુ કાફે બન્યું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

Lothal : માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી નગર

અમદાવાદ પાસે આવેલા જગતના સૌ પ્રથમ બંદર અને પુરાતત્વીય નગર લોથલની મુલાકાત લેવા માટે જરૃરી માહિતી-ટીપ્સ.

Read More