Vande Bharat : નવી શરૃ થયેલી ટ્રેનમાં કેટલું ચૂકવવુ પડશે ભાડું? માત્ર 3 સ્ટેશનોએ ઉભી રહેશે!
ગાંધીનગરથી મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૃ કરી દેવાઈ છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે સૌથી મહત્વનો મુદ્દો તેના ટિકિટ દર અંગેનો છે. આ ટ્રેનમાં માત્ર બે જ ક્લાસ છે, ચેર કાર (CC) અને એક્ઝિક્યુટિવ ક્લાસ (EC). ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના પાટનગર ગાંધીનગરને મહારાષ્ટ્રના પાટનગર મુંબઈને જોડવાનો છે. ગાંધીનગરથી મુસાફરો ઓછાં હોય … Continue reading Vande Bharat : નવી શરૃ થયેલી ટ્રેનમાં કેટલું ચૂકવવુ પડશે ભાડું? માત્ર 3 સ્ટેશનોએ ઉભી રહેશે!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed