શેરાવાલીને બુલાયા હે : માતા વૈષ્ણોદેવી સુધી પહોંચાડતી વંદે ભારત એક્સપ્રેસ!

ટ્રેન સુપરફાસ્ટ કેટેગરીની છે, 655 કિલોમીટર અંતર 8 કલાકમાં કાપે છે. સરેરાશ સ્પીડ 81 કિલોમીટરની છે. વૈષ્ણોદેવી ભારતનું અત્યંત લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. સાથે સાથે સંવેદનશિલ પણ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે શેરાવાલી માતા વૈષ્ણોદેવી એ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીનું સંયુક્ત સ્વરૃપ છે. એક સમયે ધરતી પર અસુરોનો ત્રાસ વધી ગયો હતો ત્યારે દેવીએ ધરતી પર … Continue reading શેરાવાલીને બુલાયા હે : માતા વૈષ્ણોદેવી સુધી પહોંચાડતી વંદે ભારત એક્સપ્રેસ!