Photo : અમેરિકનોને રેલવે પ્રવાસનો અનુભવ નથી, માટે કરે છે આ ખાસ ટ્રેનમાં સફર

ભારતમાં રેલવે વગર લાંબી સફર અશક્ય છે. એ રીતે અમેરિકામાં પ્રજા વિમાની મુસાફરી કરવા ટેવાયેલી છે. જે મુસાફરો વિમાની મુસાફરી નથી કરતાં એ કલાકો સુધી ગાડી ચલાવીને રોડ ટ્રીપ કરે છે. પરંતુ રેલવેનું ચલણ બહું ઓછું છે. માટે ત્યાંની ઘણી-ખરી પ્રજાએ ક્યારેય રેલવે સફર કરી જ નથી હોતી. રેલવે તેમના માટે પ્રવાસનું નહીં પરંતુ મનોરંજનનું … Continue reading Photo : અમેરિકનોને રેલવે પ્રવાસનો અનુભવ નથી, માટે કરે છે આ ખાસ ટ્રેનમાં સફર