સુંદરવનની સફર-3: અહીંથી આગળ જાવ તો અમારી જવાબદારી નહિ
કલકતાથી સુંદરવન સુધી પહોંચવાના રસ્તામાં અમે જાતજાતના અનુભવો મેળવ્યા. એ વિગતો બીજા ભાગમાં હતી. હવે ચાલો જંગલ તરફ.. ડંકી ફેરી ઘાટથી સામેની તરફ સુંદરવન સુધીનો નદીનો પટ આશરે પોણો કિલોમીટરનો છે. નદીની સામેની તરફ સાંજે પાંચ વાગ્યા પછી પ્રવેશ નિષેધ છે. માટે અમારી બોટ એ કિનારે હંકારી અમે સૌએ સુંદરવનનું વન કેવું છે તેની આંશિક … Continue reading સુંદરવનની સફર-3: અહીંથી આગળ જાવ તો અમારી જવાબદારી નહિ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed