ગોવામાં ગરબડ -3 : ટેક્સી-ચાલકમાં અમને શયલોકના દર્શન થયા

ભાગ-3 (બીજા ભાગની લિન્ક) ગોવા જનારા સૌ કોઈને ત્યાંના દરિયાકાંઠા, બિયર-ડ્રિંક્સ, પાર્ટી-શાર્ટી યાદ રહ્યા હોય કે ન હોય.. પણ ટેક્સી ચાલક (જો ભાડું પોતે ચૂકવ્યું હોય તો) અચૂક યાદ રહી ગયા હશે. ગોવાના વખાણ કરતાં ન થાકતાં લોકો ટેક્સીની ગરબડ વિશે ચેતવણી આપવાનું ભૂલી જાય છે!              શેક્સપિયરના જગવિખ્યાત નાટક ‘ધ મર્ચન્ટ ઓફ વેનિસ’માં વેપારી શયલોકની … Continue reading ગોવામાં ગરબડ -3 : ટેક્સી-ચાલકમાં અમને શયલોકના દર્શન થયા