હવે વિમાની મુસાફરી બની આસાન, સ્પાઈસજેટે અમદાવાદથી શરૃ કરી અનેક નવી ફલાઈટ્સ

અમદાવાદને ઓમાનમાં મસ્કત સાથે જોડ્યું અમદાવાદને બાગડોગરા સાથે જોડતી પ્રથમ અને એકમાત્ર એરલાઇન, અમદાવાદથી ગંગટોક, દાર્જિલિંગ, કાલિમપોંગ, કુર્સેઓંગ અને મિરિક જેવા હોલિડે ડેસ્ટિનેશન સરળ એક્સેસ અમદાવાદ અને ગોવાને જોડતી અનુકૂળ સવારની ફ્લાઇટ, જે લેઝર અને બિઝનેટ ટ્રાવેલર્સને ફ્લેક્સિબિલિટી, આરામદાયકતા અને લાભ આપે છે અમદાવાદ-શિરડી સેક્ટર ઉપર એક્સક્લુઝિવ ફ્લાઇટ ઓપરેટ કરશે વધારાની ફ્રિકવન્સી સાથે શહેરને દેહરાદૂન … Continue reading હવે વિમાની મુસાફરી બની આસાન, સ્પાઈસજેટે અમદાવાદથી શરૃ કરી અનેક નવી ફલાઈટ્સ