Prakrutik Plastic Cafe : અહીં ફૂડ ઓર્ડર બદલ પૈસા આપવાની જરૃર નથી, જૂનાગઢમાં શરૃ થયું અનોખું કાફે
રેસ્ટોરામાં ખાણી-પીણી માટે પૈસા ચૂકવવા પડે. પરંતુ જૂનાગઢમાં એવી રેસ્ટોરાં શરૃ થઈ છે, જ્યાં પૈસા આપ્યા વગર ઓર્ડર કરી શકાય છે. કેવી રીતે? પ્લાસ્ટીક એ જગતની મોટી સમસ્યા છે. સેંકડો વર્ષો સુધી પ્લાસ્ટીકન નષ્ટ થતું નથી માટે પર્યાવરણનું નુકસાન થતું રહે છે. આખુ જગત પ્લાસ્ટીકનો વપરાશ ઘટે એ દિશામાં કામગીરી કરે છે. હવે એવી જ … Continue reading Prakrutik Plastic Cafe : અહીં ફૂડ ઓર્ડર બદલ પૈસા આપવાની જરૃર નથી, જૂનાગઢમાં શરૃ થયું અનોખું કાફે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed