હવે મળશે શિયાળા દરમિયાન પણ ચારધામના દર્શન કરવાનો અવસર

હવે શિયાળામાં પણ હિમાલયની ઊંચાઈ પર આવેલા ચાર ધામની સફર કરી શકાશે ઉત્તરાખંડ, કે જેને દેવભૂમિ પણ કહેવામાં આવે છે. દેવતાઓની ભૂમિ ગણાતા આ રાજ્યનો દરેક ખૂણો ધાર્મિક અને પવિત્ર છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં આવેલ ચાર ધાર્મિક સ્થળોનું સવિશેષ મહત્વ છે. જેને ઉત્તરાખંડના ચારધામ અથવા તો છોટા ચારધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં યમનોત્રી, … Continue reading હવે મળશે શિયાળા દરમિયાન પણ ચારધામના દર્શન કરવાનો અવસર