સફારી – 18 : પ્રકરણ છેલ્લું: સફારી વિશે જાણવા જેવી, પણ ન જાણી હોય એવી 18 વાતો!
- waeaknzw
- July 3, 2018
પ્રકરણ છેલ્લું: સફારી વિશે જાણવા જેવી, પણ ન જાણી હોય એવી 18 વાતો! સફારી વિશે ઘણુ લખ્યા પછી 18 મુદ્દામાં આખી વાત પતાવીએ.. એક વખત સફારીમાં હેડિંગ હતું… ‘વિશ્વયુદ્ધનું પ્રકરણ છેલ્લું—નોર્મન્ડીથી નરેમ્બર્ગ સુધી..’ એમાંથી જ પ્રેરણા લઈને આ ભાગનું હેડિંગ આપ્યું છે. સફારીના 35 વર્ષ – ભાગ 18 (17માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=573) સફારીનું વાંચન વધે એટલા માટે […]
Read Moreસફારી – 17 : સફારીનું ડિઝિટલ વર્લ્ડઃ વેબ, બ્લોગ, મેઈલ, પેજ..!
- waeaknzw
- July 3, 2018
સફારીનું ડિઝિટલ વર્લ્ડઃ વેબ, બ્લોગ, મેઈલ, પેજ..! તમને સફારીના નવા અંકની જાણકારી કઈ રીતે મળે છે? અંક પાંચમી તારીખે ઘરે આવે ત્યારે? મને ફેસબૂક પર સફારીના પેજ પર નવું કવર મૂકાય ત્યારે જાણકારી મળે છે. અને બીજા ઘણા વાચકોને પણ ફેસબૂક દ્વારા જાણકારી મળતી હશે કે હવેના સફારીમાં શું છે.. સફારીના 35 વર્ષ – ભાગ 17 […]
Read Moreસફારી – 16 : અંગ્રેજી સફારીઃ આશાના કિરણો બંધ નથી થતાં
- waeaknzw
- July 2, 2018
સફારી – 16 : અંગ્રેજી સફારીઃ આશાના કિરણો બંધ નથી થતાં સફારીના 35 વર્ષ – ભાગ 16 (15માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=525) મારા જેવા વાચકોને ભલે અંગ્રેજી બરાબર વાંચતા ન આવડતું હોય, પણ અંગ્રેજી વગર તો ચાલે એમ નથી. વળી અંગ્રેજી વાચકોને પણ સફારી જેવા જ્ઞાન-પ્રવાહની જરૃર તો છે જ. માટે જ અંગ્રેજી સફારી શરૃ થયુ હતું. માર્ચ ૨૦૦૮થી […]
Read Moreસફારી 15 : સફારીના પાત્રોઃ ઓછા થયા છે, પણ ભૂલાયા નથી…
- waeaknzw
- June 28, 2018
15. સફારીના પાત્રોઃ ઓછા થયા છે, પણ ભૂલાયા નથી.. જોક્સ અને કોયડાની બોલબાલા હતી ત્યાં સુધી સફારીમાં વિવિધ પાત્રોની પણ હાજરી રહેતી હતી. હવે જોક્સ-કોયડાની માત્રા ઘટી છે, એટલે પાત્રો પણ થોડા ધીમા પડયા છે. તો પણ સાવ ભૂલાયા નથી. એ પાત્રોના વળી નામ જ એવા રસપ્રદ છે. સફારીના 35 વર્ષ – ભાગ 15 (14માં ભાગની […]
Read Moreસફારી 14 : કોઈ કહી શકશે ‘સફારી’મા તંત્રીનો ફોટો કેટલી વખત છપાયો છે?
- waeaknzw
- June 28, 2018
સફારી 14 : કોઈ કહી શકશે ‘સફારી’મા તંત્રીનો ફોટો કેટલી વખત છપાયો છે? હવે તો સફારીના તંત્રી અને સંપાદકનો જન-સંપર્ક વધ્યો છે, માટે વાચકોની ઉત્સુકતાનું થોડું શમન થયું છે. તો પણ ઘણા વાચકો માટે તંત્રી-સંપાદકના દર્શનનું ઘણુ મહત્ત્વ છે. સફારીના 35 વર્ષ – ભાગ 14 (13માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=512) સફારીના તંત્રી-સંપાદક-લેખકોને મળવા-જોવાની ઘણા ખરા વાચકોને […]
Read Moreસફારી 13 : જુના અંકોઃ કોઈ તો બતાવો અમને એક કવર!
- waeaknzw
- June 28, 2018
સફારી 13 : જુના અંકોઃ કોઈ તો બતાવો અમને એક કવર! પૃથ્વી પરથી ડાયનાસોર કેમ નષ્ટ થયાં હશે કે પછી બ્રહ્માંડનો જન્મ કઈ રીતે થયો.. એ સવાલોના જવાબો શોધવાની વિજ્ઞાનીઓને જેટલી ઉત્સુકતા છે, એટલી જ ઉત્સુકતા મારા જેવા વાચકને સફારીના જુના અંકો મેળવવાની-વાંચવાની રહે છે. સફારીના 35 વર્ષ – ભાગ 13 (12માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=484) સફારીએ […]
Read Moreસફારી 12 : સફારીના વિભાગોઃ સમાયા છે, એક ‘સફારી’માં અનેક સફરનામા!
- waeaknzw
- June 25, 2018
એક સફારીમાં અનેક વિભાગો સમાયેલા છે, જેમ એક ગગનમાં અનેક તારામંડળ હોય.. એ વિભાગોની સફર કરીએ.. સફારીના 35 વર્ષ – ભાગ 12 (11માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=467) ‘હું તો હાથમાં સફારી આવે એટલે પહેલાં ફલાણો વિભાગ વાંચુ…’ જેમ કે એક વખત એવુ બન્યું કે પછી ફેક્ટ ફાઈન્ડર કે પછી જોક્સ.. દરેક વાચકનો કોઈને કોઈ પ્રિય વિભાગ હોવાનો. સફારીના વાચકો […]
Read Moreસફારી 11 : ત્વચા ગોરી કરવા ફલાણુ ક્રીમ લગાડો –હવે સફારીમાં જાહેરખબરો કેમ નથી આવતી?
- waeaknzw
- June 22, 2018
હવે શબ્દનો મતલબ એટલો જ કે એક સમયે સફારીમાં કેટલીક મર્યાદિત વ્યાપારીક જાહેરખબરો આવતી હતી. હવે સફારીએ સદંતર જાહેરખબરો બંધ કર્યા પછીય વાચકો આગ્રહ કરતાં રહે છે કે શા માટે નથી લેતા જાહેરખબર? સફારીના 35 વર્ષ – ભાગ 11 (દસમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=467) એક જિજ્ઞાસુ વાચકે તો એવુ પૂછ્યુ કે તમારા પ્રકાશનોની જાહેરખબર લો છો, તો બીજી વ્યાપારી […]
Read Moreસફારી 10 : અન્ય પ્રકાશનોઃ સફારી સિવાયનું સફારી વિશ્વ
- waeaknzw
- June 22, 2018
સફારીમાં આવતા વિવિધ લેખો પછીથી પુસ્તક સ્વરૃપે પ્રગટ થાય તેનીય વાચકો એટલી જ તલ્લીનતાથી રાહ જોતાં હોય છે. સફારીના વિવિધ પ્રકાશનો ૨૦ રૃપિયાથી માંડીને ૨૦૦ રૃપિયામાં મળી જાય છે. સફારીના 35 વર્ષ – ભાગ 10 (નવમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=408) ફેક્ટફાઈન્ડરમાં પ્રગટ થયેલા સવાલો પછીથી ચાર અંકોમાં પ્રગટ થયા હતાં. એમાં વળી દરેક અંકમાં છેલ્લે શબ્દાનુસાર ક્રમ પણ […]
Read Moreસફારી-9 : એવરગ્રીન સવાલઃ સફારીના લેખકો કોણ કોણ છે?
- waeaknzw
- June 16, 2018
લેખન જગતમાં એકથી વધારે નામે લખવાની એક પ્રથા છે. એ પ્રથા પાછળ કેટલાક વ્યાજબી કારણો છે. એ પૈકીનું એક કારણ એ કે વાચકો એક જ નામથી કંટાળી ન જાય એટલા માટે નવાં નવાં નામો વહેતા મૂકવા પડે. સંભવત સફારીમાં એટલે જ મર્યાદિત લેખકો એકથી વધારે નામે લખે છે. લેખકનું નવું નામ વાચકની ઉત્કંઠા પણ વધારતું […]
Read Moreસફારી-8 : ફેક્ટફાઈન્ડરમાં પહેલો સવાલ શું હતો?
- waeaknzw
- June 16, 2018
સફારીના આખા લેખમાં જેટલી મહેનત નહીં કરવી પડતી હોય એટલી મહેનત કદાચ આ એક વિભાગના એક સવાલના એક જવાબ પાછળ કરવી પડતી હશે… સફારીના 35 વર્ષ – ભાગ 8 (સાતમાં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=393&preview=true) સફારીનું ધ્વજજહાજ કહી શકાય એવો વિભાગ તો ‘એક વખત એવુ બન્યું..’ છે. પણ મારા મતે સૌથી પડકારજનક વિભાગ ‘ફેક્ટફાઈન્ડર’ છે. કેમ કે તેમાં […]
Read Moreસફારી-7 : ઘેરબેઠાં જાતે બનાવો (અને મગજને તાર્કિક દિશામાં વાળો)!
- waeaknzw
- June 16, 2018
સફારી વાંચવા માત્રથી કોઈ રોબર્ટ ગોડાર્ડ નથી બનવાનું, કોઈ આઈન્સ્ટાઈન નથી બનવાનું, કોઈ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન નથી બની જવાનું… પણ સફારી વાંચીને પોતાના કામમાં નિપૂણ થઈ શકાય છે, એ વાત કેમ નકારવી? વિજ્ઞાનમાં રસ છે, તો સફારી એ રસ વૃદ્ધિ કરે છે. એન્જિનિયરિંગમાં રસ છે, તો સફારી એની એબીસીડી શિખવે છે. ઈતિહાસમાં રસ છે, તો […]
Read Moreસફારી-6 : જડયુ છે, જાણી લો, એક વખત એવુ બન્યું, કેવું છે? –સોંસરવા ઉતરતા ‘સફારી’ના હેડિંગ!
- waeaknzw
- June 16, 2018
સફારીના હેડિંગો તેનું અત્યંત મજબૂત પાસું રહ્યું છે. લેખન સાથે સંકળાયેલો હોવાથી મને બરાબર ખબર છે કે હેડિંગમાં પુરતું ધ્યાન આપવામાં ન આવે તો વાચકોને લેખ સુધી ખેંચી જવામાં દર વખતે સફળતા મળતી નથી. સફારીના કેટલાક હેડિંગો મને બહુ ગમ્યા છે, જેમાં પ્રાસાનુપ્રાસ છે, ભાષાની સજ્જતા છે, શબ્દોનો વૈભવ છે અને ખાસ તો કહેવાની છે […]
Read Moreસફારી-5 : આખા સામયિકની કિંમત કરતા એક જોક્સનું વળતર વધારે હતું!
- waeaknzw
- June 16, 2018
સફારીમાં આવતા જોક્સ અને કાર્ટૂનની દુનિયા સફારીના 35 વર્ષ – ભાગ 5 (ચોથા ભાગ માટે લિન્ક http://rakhdeteraja.com/?p=363) અન્ય કોઈ ગુજરાતી સામયિકોમાં ન જોવા મળે એવા એકથી એક ચડિયાતા કાર્ટૂનો સફારીએ આપ્યા છે. રાજકીય મુદ્દાઓ પર કટાક્ષ કરે તેને જ કાર્ટૂન સમજવાની વ્યાપક ગેરમાન્યતા છે. સફારીના કાર્ટૂનમાં પણ તેના વિષયની વિશિષ્ટતા જોવા મળતી હતી. ગુજરાતના અવ્વલ કાર્ટૂનિસ્ટ […]
Read Moreસફારી -4 : સતત આઠ વર્ષ સુધી ‘સફારી’ની કિંમતમાં વધારો થયો ન હતો!
- waeaknzw
- June 16, 2018
દુનિયાભરના વિજ્ઞાન સામયિકોની છૂટક કિંમત જ્યારે 500-700 રૃપિયા હોવાનું જાણીએ ત્યારે ખબર પડે કે સફારી ઘણા સસ્તામાં દુનિયાની જાણકારી આપણને આપી દે છે.. સફારીના 35 વર્ષ – ભાગ 4 (ત્રીજા ભાગ માટે લિન્ક http://rakhdeteraja.com/?p=340&) સફારીની અત્યારે છૂટક કિંમત કેટલી છે? સફારીનો અંક જોયા વગર જવાબ આપવાનો હોય તો કદાચ એક્ઝેટ આંકડો કહેવો મુશ્કેલ થશે.. કેમ કે સફારીના ઘણાખરા […]
Read Moreસફારી 3 : સફારીઃ જ્ઞાનના અંબાર પર સજાવટનાં ફૂલડાં
- waeaknzw
- June 13, 2018
બૂક સ્ટોર પર ગોઠવાયેલા ઘણા મેગેઝિનો વચ્ચેથી તમને સફારી તરત મળી આવે છે? જો હા, તો તેના બે કારણો હોઈ શકે. એક તો તમારી આંખો સફારી જ શોધી રહી છે અને બીજું સફારીના કવર આકર્ષક અને અનોખા હોય છે, એટલે શોધવાનું પ્રમાણમાં સરળ રહે છે. પણ કવર એમ જ અનોખુ નથી બનતું. સફારીના […]
Read More