Ayurvedic Tourism : Kerala શા માટે સર્વોત્તમ સ્થળ ગણાય છે?

આયુર્વેદ તો ભારતમાં પાંચ હજાર વર્ષથી વપરાતું શાસ્ત્ર છે, પરંતુ આયુર્વેદિક ટુરિઝમને લોકપ્રિય બનાવવાનું મોટું કામ કેરળે કર્યું છે આપણી આસપાસ એમ તો ઘણા સ્થળોએ શીરોધારા, મસાજ, નેચરોથેરાપી.. વગેરેના અનેક કેન્દ્રો ખુલી ગયા છે. એટલે આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે કેરળ સુધી ધક્કો શા માટે ખાવો એવો સવાલ થાય. પરંતુ કેરળ આ બાબતમાં સર્વોત્તમ છે. તેના કેટલાક કારણો … Continue reading Ayurvedic Tourism : Kerala શા માટે સર્વોત્તમ સ્થળ ગણાય છે?