Kerala on road : ચલતી-ફીરતી કેરેવાનમાં બેસીને પ્રવાસનો અનોખો અનુભવ

મંઝીલ કરતા સફરમાં મજા આવે… એવુ સાંભળ્યું-વાંચ્યુ હોય.. પણ તેનો અનુભવ કરવો અઘરો છે. કેમ કે પ્રવાસ વખતે આપણે દર વખતે સફર પર ધ્યાન આપી શકતા નથી. સફર રસપ્રદ બને એટલે હવે કેરેવાન ટુરિઝમનો કન્સેપ્ટ ભારતમાં પોપ્યુલર થઈ રહ્યો છે. કેરેવાન શબ્દનો અર્થ કાફલો થાય. વિદેશમાં તો પોતાની વાન-કાર-ગાડીમાં જરૃરી સામાન લઈને દિવસો સુધી ફરવા … Continue reading Kerala on road : ચલતી-ફીરતી કેરેવાનમાં બેસીને પ્રવાસનો અનોખો અનુભવ