કેરેવાન ટુરિઝમ : ચલતાં-ફીરતા ઘરમાં ફરવાનો નવો ટ્રેન્ડ, શું છે કેરેવાન ટુરિઝમ અને કેવા વિકલ્પો ઉપલબ્ધ છે?

ફરવા નીકળતી વખતે સાથે જરૃરી સામાન લઈને ફરવું એ ઘણી વખત મુશ્કેલીકારક સાબિત થતું હોય છે. એ સમસ્યામાંથી બહાર નીકળવા માટે કેરવેન ટુરિઝમનો નવો ટ્રેન્ડ ભારતમાં વિકસી રહ્યો છે. ‘કેરેવાન’ શબ્દનો અર્થ આમ તો ‘હરતું-ફરતું ઘર’ એવો થાય છે. ઘરને ફરતું કરવાનું તો પોસિલબ નથી, પરંતુ ફરતાં ઘરની જેમ પ્રવાસ કરવો અશક્ય નથી. કેરવેન એટલે … Continue reading કેરેવાન ટુરિઝમ : ચલતાં-ફીરતા ઘરમાં ફરવાનો નવો ટ્રેન્ડ, શું છે કેરેવાન ટુરિઝમ અને કેવા વિકલ્પો ઉપલબ્ધ છે?