જોવાં જેવાં 52 સ્થળો : ન્યૂયોર્ક ટાઈમ્સ કેરળના ક્યા 3 સ્થળોથી પ્રભાવિત થયું?

ન્યૂયોર્ક ટાઈમ્સે 2023માં જોવા જેવા 52 સ્થળોનું લિસ્ટ તૈયાર કર્યુ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા દર વર્ષે આવુ લિસ્ટ જાહેર થાય છે. વર્ષના 52 સપ્તાહના હિસાબે 52 સ્થળો પસંદ કરવામાં આવે છે. 52 સ્થળોમાં ભારતમાંથી એકમાત્ર કેરળ રાજ્યને 13મા ક્રમે સ્થાન મળ્યું છે. કેરળે છેલ્લા એક-દોઢ દાયકામાં પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આયુર્વેદ હોય કે … Continue reading જોવાં જેવાં 52 સ્થળો : ન્યૂયોર્ક ટાઈમ્સ કેરળના ક્યા 3 સ્થળોથી પ્રભાવિત થયું?