દુનિયાના સૌથી ઊંચા રેલવે સ્ટેશન ટાવર જાપાનના નાગોયા શહેરમાં છે, ઊંચાઈ સાડા છસ્સો ફીટ કરતા પણ વધુ

ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર હોટેલ બની. ભારતમાં આ પહેલો પ્રસંગ છે. પરંતુ આ પ્રથા મૂળ જાપાનની છે. ત્યાં લગભગ દરેક મોટા શહેરના મુખ્ય સ્ટેશનો રેલવે સ્ટેશનને બદલે ગગનચૂંબી મકાનો જેવા જ હોય છે. એટલે દરેક સ્ટેશન ઉપર હોટેલ, શોપિંગ મોલ, થિએટર, સહિતના અનેક આકર્ષણો જોવા મળે છે. જગતના સૌથી ઊંચા રેલવે સ્ટેશન ટાવરનો રેકોર્ડ જાપાનના … Continue reading દુનિયાના સૌથી ઊંચા રેલવે સ્ટેશન ટાવર જાપાનના નાગોયા શહેરમાં છે, ઊંચાઈ સાડા છસ્સો ફીટ કરતા પણ વધુ