Niyo Global : પરદેશ પ્રવાસ વખતે સાથે રાખવા જેવા કાર્ડમાં શું શું સુવિધા છે?

પરદેશ પ્રવાસ વખતે પહેલો પ્રશ્ન વિઝા મળવાનો હોય છે. એ પછીનો પ્રશ્ન વિદેશી ચલણનો થાય. કેટલી કરન્સી સાથે લેવી, કેટલી ન લેવી.. વિદેશમાં પૈસા ઘટે તો શું કરવુ.. વગેરે ઘણા પ્રશ્નો મુંઝવતા હોય છે. ઘણા દેશોમાં પ્રવેશ વખતે અમુક હદથી વધારે રોકડ રકમ સાથે રાખી શકાતી નથી. એ બધા પ્રશ્નોનો ઉકેલ ફોરેન કરન્સી કાર્ડ છે. … Continue reading Niyo Global : પરદેશ પ્રવાસ વખતે સાથે રાખવા જેવા કાર્ડમાં શું શું સુવિધા છે?