પ્રવાસીઓ ભારત વિશે કેટલું જાણે છે? બહુ ઓછું! Mahindra Holidaysનો રસપ્રદ સર્વે

ભારતીયો આપણા પોતાના દેશ, પોતાની વિવિધતા, પોતાની સંસ્કૃતિ, વારસા અને વાનગીઓથી પર્યાપ્ત પરિચિત નથી એ નવાઈ લાગે એવી વાતનો ખુલાસો મહિન્દ્રા હોલિડેઝ દ્વારા નવા પ્રકાશિત થયેલા સંશોધનમાં થયો છે. હળવી શૈલીમાં તૈયાર થયેલા ‘ઇન્ડિયન ક્વોશન્ટ’[1] અભ્યાસમાં જણાવ્યા મુજબ, 60 ટકા ઉત્તરદાતાઓએ સ્વીકાર્યું છે કે, તેઓ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ/સ્થળો, પ્રકૃતિ, વિવિધ વાનગીઓ વિશે બહુ જાણકારી … Continue reading પ્રવાસીઓ ભારત વિશે કેટલું જાણે છે? બહુ ઓછું! Mahindra Holidaysનો રસપ્રદ સર્વે