Odisha Tourism / પૂર્વ કાંઠે આવેલા રાજ્યમાં ફરવા જેવા TOP-10 સ્થળો

દેશના પૂર્વીય તટ ઉપર આવેલું ઓડિશા રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. અદ્ભુત સ્થાપત્યકલાથી સમૃદ્ધ અહીંના બાંધકામો અને અપ્રતિમ સૌંદર્ય દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે. અહીં આવેલા ઐતિહાસિક મંદિરો ધાર્મિક માન્યતાઓથી ઘણા ઉપર છે. તેમનો સ્થાપ્ત્ય વૈભવ વિતેલા યુગના કારીગરોના અવિશ્વસનીય કૌશલ્યની સાક્ષી પુરે છે. 500 કિમી લાંબો દરિયાકિનારો, પહાડો, તળાવ, નદીઓ, ઉત્સવો, મંદિરો, અભ્યારણ્યો સાથે ઓડિશા … Continue reading Odisha Tourism / પૂર્વ કાંઠે આવેલા રાજ્યમાં ફરવા જેવા TOP-10 સ્થળો