દુનિયાનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો, એ ઈતિહાસ જાણવા મળશે આ મ્યુઝિયમમાં

જગતનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો. એના વિશેની માહિતી મેળવવી હોય તો જવું પડશે હૈદરાબાદના મિન્ટ મ્યુઝિયમમાં આપણે રોજ રોજ વાપરીએ એ ચલણી સિક્કાનો ઈતિહાસ બહુ રસપ્રદ છે. ભારતમાં તેના કેટલાક મ્યુઝિયમ છે. એક નવું મિન્ટ (ટંકશાળ-જ્યાં સિક્કા બને) મ્યુઝિયમ હૈદરાબાદમાં શરૃ થયું છે. આ મ્યુઝિયમનું નામ સૈફાબાદ મિન્ટ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ … Continue reading દુનિયાનો સૌથી મોટો સિક્કો 11 કિલોગ્રામ વજનનો હતો, એ ઈતિહાસ જાણવા મળશે આ મ્યુઝિયમમાં