ફરવાં જવા માટે લાંબી રજાઓની જરૃર પડે. સદભાગ્યે 2023માં ઘણા લોંગ વીકએન્ડ આવે છે. એટલે કે જાહેર રજા અને શનિ-રવિનો મેળ ખાય છે. તેના કારણે રજાઓમાં ટ્રીપ ગોઠવવાનું કે પછી બીજું કંઈ આયોજન કરવાનું હોય તો સરળતા રહેશે. અહીં 2023ના લોંગ વીકએન્ડનું સંપૂર્ણ લિસ્ટ આપ્યું છે.
જાન્યુઆરી
- શનિવાર – 31 ડિસેમ્બર
- રવિવાર – 1 જાન્યુઆરી
- શનિવાર (લોહરી) – 14 જાન્યુઆરી
- રવિવાર (પોંગલ) – 15 જાન્યુઆરી
- ગુરુવાર (પ્રજાસત્તાક દિવસ) – 26 જાન્યુઆરી
- શુક્રવાર – 27 જાન્યુઆરી (રજા લેવી પડે)
- શનિવાર – 28 જાન્યુઆરી
- રવિવાર – 30 જાન્યુઆરી
ફેબ્રુઆરી
- શનિવાર (મહાશિવરાત્રી) – 18 ફેબ્રુઆરી
- રવિવાર – 19 ફેબ્રુઆરી
માર્ચ
- બુધવાર (હોળી) – 8 માર્ચ
- ગુરુવાર – 9 માર્ચ (રજા લેવી પડે)
- શુક્રવાર – 10 માર્ચ (રજા લેવી પડે)
- શનિવાર – 11 માર્ચ
- રવિવાર – 12 માર્ચ
એપ્રિલ
- શનિવાર – 1 એપ્રિલ
- રવિવાર – 2 એપ્રિલ
- સોમવાર -3 એપ્રિલ (રજા લેવી પડે0
- મંગળવાર (મહાવીરજયંતિ) – 4 એપ્રિલ
- શુક્રવાર (ગૂડ ફ્રાઈડે) – 7 એપ્રિલ
- શનિવાર – 8 એપ્રિલ
- રવિવાર – 9 એપ્રિલ
મે
- શુક્રવાર (બુદ્ધપૂર્ણિમા) – 5 મે
- શનિવાર – 6 મે
- રવિવાર – 7 મે
જૂન-જુલાઈ
- ગુરુવાર (બકરી ઈદ) – 29 જૂન
- શુક્રવાર – 30 જૂન (રજા લેવી પડે)
- શનિવાર – 1લી જુલાઈ
- રવિવાર – 2લી જુલાઈ
ઓગસ્ટ
- શનિવાર – 12 ઓગસ્ટ
- રવિવાર – 13 ઓગસ્ટ
- સોમવાર – 14 ઓગસ્ટ (રજા લેવી પડે)
- મંગળવાર (સ્વાતંત્ર્ય દિવસ) – 15 ઓગસ્ટ
- બુધવાર (પારસી ન્યુ યર) – 16 ઓગસ્ટ
સપ્ટેમ્બર
- ગુરુવાર (જન્માષ્ટમી) – 7 સપ્ટેમ્બર
- શુક્રવાર – 8 સપ્ટેમ્બર (રજા લેવી પડે)
- શનિવાર – 9 સપ્ટેમ્બર
- રવિવાર – 10 સપ્ટેમ્બર
ઓક્ટોબર
- શનિવાર – 21 ઓક્ટોબર
- રવિવાર – 22 ઓક્ટોબર
- સોમવાર (મહા નવમી) – 23 ઓક્ટોબર
- મંગળવાર (દશેરા) – 24 ઓક્ટોબર
નવેમ્બર
- શનિવાર – 11 નવેમ્બર
- રવિવાર (દિવાળી) – 12 નવેમ્બર
- સોમવાર (નવું વર્ષ) – 13 નવેમ્બર
- મંગળવાર (ભાઈ બિજ) – 14 નવેમ્બર
- શનિવાર – 25 નવેમ્બર
- રવિવાર – 26 નવેમ્બર
- સોમવાર (ગુરુ નાનક જયંતિ) – 27 નવેમ્બર
ડિસેમ્બર
- શનિવાર – 23 ડિસેમ્બર
- રવિવાર – 24 ડિસેમ્બર
- સોમવાર (નાતાલ) – 25 ડિસેમ્બર